લાગણી નો છેડો લાગણીશીલ વ્યક્તિ હમેશા બીજા માાટે જ જીવન જીવતું હોય છે. તેની સાથે શું થઈ રહ્યું છે, શું થવાનું તેની ચિંતા નથી હોતી. બસ બીજા માટે જીવવું એ જ એમનું જીવન હોય છેઃ અનિતા એક સામાન્ય પરિવાર માં તેનો જન્મ થયો હતો. અનિતા એક જ હતી ને ત્રણ ભાઈ હતાં. અનિતા ને નાનપણ થી જ ખૂબ લાડ પ્રેમ થી ઉછેરી હતી. કોઈ પણ જાત ની તકલીફ હતી નહીં જ્યાં સુધી તે વીસ વર્ષ ની થઈ ત્યાં સુધી. તેની બધી ઈચ્છા

Full Novel

1

લાગણી નો છેડો - 1

લાગણી નો છેડો લાગણીશીલ હમેશા બીજા માાટે જ જીવન જીવતું હોય છે. તેની સાથે શું થઈ રહ્યું છે, શું થવાનું તેની ચિંતા નથી હોતી. બસ બીજા માટે જીવવું એ જ એમનું જીવન હોય છેઃ અનિતા એક સામાન્ય પરિવાર માં તેનો જન્મ થયો હતો. અનિતા એક જ હતી ને ત્રણ ભાઈ હતાં. અનિતા ને નાનપણ થી જ ખૂબ લાડ પ્રેમ થી ઉછેરી હતી. કોઈ પણ જાત ની તકલીફ હતી નહીં જ્યાં સુધી તે વીસ વર્ષ ની થઈ ત્યાં સુધી. તેની બધી ઈચ્છા ...વધુ વાંચો

2

લાગણી નો છેડો - 2

એક બીજા થી દુર રહી ને આઠ વર્ષ થઈ જાય છે. ચાર થી પાંચ વર્ષ સુધી તો અનિતા ઘર બહાર જ નો નીકળી કારણ કે ઘર ની બહાર નીકળે તો બધાં તેની સામે એવી રીતે જોય જાણે કોઇક નું ખૂન કરી નાંખ્યું હોય. પાંચ છ વર્ષ પછી ધીરે ધીરે અનિતા તેનાં ઘરે થી બહાર નીકળવા લાગી હતી. કોઈ તહેવાર આવે તો એક બીજા નાં ઘરે જાવું, એક બીજા ને મળવું. કોઈ લગ્ન પ્રસંગ હોય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો