આવી જ એક આથમતી સાંજ હતી અને વરસાદી માહોલ સર્જાયો હતો અને હજી તો આગાહી કરવામાં આવી હતી કે હજુ બે દિવસ સુધી સતત વરસાદ ચાલુ રહેશે મુંબઈ આખું પાણી માં હતુ અને આવી મેઘલી રાતે અનિમેષ टावर ના સાતમાં માળની બારીમાંથી નીશા ઉભી ने આકાશમાંથી અવિરત વરસતા વરસાદ ને પડતાં જોઈ રહી હતી અને પોતાના નામ નો મતલબ વીચારી રહી હતી કે મારા નામ મુજબ નીશા ની પ્રભાત થશે કે નહીં? જે પેલેથી જ નસીબ ની થોડી મોળી હતી જેનો જન્મ થયો અને ૬ મહિનામા જ તેની માં મૂકીને જતી રહી અને તેના દાદી પાસે ગામડે રહી ने મોટી
નવા એપિસોડ્સ : : Every Monday
પર્યાય - 1
આવી જ એક આથમતી સાંજ હતી અને વરસાદી માહોલ સર્જાયો હતો અને હજી તો આગાહી કરવામાં આવી હતી કે બે દિવસ સુધી સતત વરસાદ ચાલુ રહેશે મુંબઈ આખું પાણી માં હતુ અને આવી મેઘલી રાતે અનિમેષ टावर ના સાતમાં માળની બારીમાંથી નીશા ઉભી ने આકાશમાંથી અવિરત વરસતા વરસાદ ને પડતાં જોઈ રહી હતી અને પોતાના નામ નો મતલબ વીચારી રહી હતી કે મારા નામ મુજબ નીશા ની પ્રભાત થશે કે નહીં? જે પેલેથી જ નસીબ ની થોડી મોળી હતી જેનો જન્મ થયો અને ૬ મહિનામા જ તેની માં મૂકીને જતી રહી અને તેના દાદી પાસે ગામડે રહી ने મોટી ...વધુ વાંચો
પર્યાય - 2
નીશા મૅડમને કાઇ પણ કહીને કે તેના ઉપકારમાંથી મુક્ત થવા માંગતી ન હતી આથી તેણે કૉલેજ ના ક્લાસની ફ્રેન્ડ એકલી રહે છે તેથી ત્યાં થોડો સમય સુધી રહેવું પડશે એમ કહીને ત્યાંથી નિકળી ગઈ ને ઉદય સાથે એકવાર વાત કરવાની ઈચ્છા પણ થઈ,, તેને થયું કે એક વાર ઉદય સાથે વાત કરી જોઉં. ઉદય શું કહશે? મારી લાગણી નો જવાબ શું મળશે? નિશાએ કોલેજના ચોપડા વિખ્યા અને નોટ માં છેલ્લા પાના પર રાખેલું ગુલાબ અને લખેલા નંબર જોયા, અને ફોન લગાવ્યો,પણ ફોન ન લાગ્યો.ને બીજી બાજુ પેલાં સૂરજે બે દિવસ નીશા ने જોઈ નહીં આથી વિચારવા લાગ્યો કે કેમ ...વધુ વાંચો