મિત્રતા ,એક ખૂબ જ સુંદર શબ્દ છે. મિત્રતા શું છે અને કેવી હોવી જોઈએ એ કદાચ આપડે બધા જાણીએ જ છીએ . કૃષ્ણ સુદામા, દુર્યોધન અને કર્ણ એ સિવાય અનેક એવા ઉદાહરણ છે જે મિત્રતા શું એ સમજાવે છે . આજે હું એક 3 મિત્ર ની વાત રજૂ કરવા જઈ રહી છું, જેની મિત્રતા સમાજના નીતિ નિયમો , દુનિયાના બંધનો અને સ્વાર્થ થી પરેહ છે . સ્કૂલ લાઈફ થી શરૂ થયેલી આ સફર જીવનની અંતિમ સફર સુધી સાથ આપવાનો એ કોલ અને એ અનબ્રેકેબલ બોન્ડિંગમોજ મસ્તી અને ધમાલ વાળી યારી ! ચા ના કપ થી લઇ ને મરતી વખતે ના ગંગાજળ
નવા એપિસોડ્સ : : Every Friday
3 Idiots - 1
મિત્રતા ,એક ખૂબ જ સુંદર શબ્દ છે. મિત્રતા શું છે અને કેવી હોવી જોઈએ એ કદાચ આપડે બધા જાણીએ છીએ . કૃષ્ણ સુદામા, દુર્યોધન અને કર્ણ એ સિવાય અનેક એવા ઉદાહરણ છે જે મિત્રતા શું એ સમજાવે છે . આજે હું એક 3 મિત્ર ની વાત રજૂ કરવા જઈ રહી છું, જેની મિત્રતા સમાજના નીતિ નિયમો , દુનિયાના બંધનો અને સ્વાર્થ થી પરેહ છે . સ્કૂલ લાઈફ થી શરૂ થયેલી આ સફર જીવનની અંતિમ સફર સુધી સાથ આપવાનો એ કોલ અને એ અનબ્રેકેબલ બોન્ડિંગમોજ મસ્તી અને ધમાલ વાળી યારી ! ચા ના કપ થી લઇ ને મરતી વખતે ના ગંગાજળ ...વધુ વાંચો
3 Idiots - 2 (enemy to friends)
2014,.... નવા વાતાવરણ માં નીતિ ધીરે ધીરે સેટ થઇ રહી હતી , નવા મિત્રો નવી સ્કૂલ હવે થોડી જાણીતી થઇ રહી હતી. સોનાલી , ધમુ અને રિધ્ધિ એની 3 ફ્રેન્ડ હતી. ધીમે ધીમે દિવસો પસાર થતાં ગયાં અને સ્કૂલ હવે ગમવા લાગી. અમુક વિષયોમાં મારું મન લાગી ગયું હતું જ્યારે અમુક માટે ખબર પડી ગઈ હતી કે આ આપડા લેવલ નું કામ નથી...જેમકે કેમેસ્ટ્રી અને બાયોલોજી માટે અલગ જ ફિલિંગ હતી, આદર અને સન્માન વાળી જ્યારે ફિઝિક્સ માટે નફરત નો ભાવ !...પણ શાંતિ થી ચાલે એને જીવન કેમ કહી શકીએ! હોસ્ટેલ માંથી તો હું, ...વધુ વાંચો
3 Idiots - 3
પૂર્વિડી મૈત્રી જોર જોર થી ઉધરસ ખાઈ છે!! દર્શી એ સાચે એને એ બોટલ માંથી પાણી પાયું ??! (સંસ્કતૃ લેક્ચર માં એક બેન્ચ માંથી બીજી બેન્ચ માં ચિઠ્ઠી પસાર થઈ , ઉપર લખ્યું હતું ..ખોલ્યા વગર છેલ્લી બેન્ચ એ પહોંચાડી આપવા વિનંતી ,લી . નીતિ) પૂર્વી: હા બોટલ આપતાં તો મે એને જોઈ હતી ,મોજ આવી ગઈ લાગે છે કે પાડા એ પાણી પિય લીધું ... (છેલ્લી બેંચ પરથી ચિઠ્ઠી પાસ થઈ.., ખોલવાનો પ્રતિબંધ હતો તો પણ રસ્તા માં અમુક ચાપલા લોકો પણ આવે છે આમન્યા તોડવામાં માનતા હોય પણ પછી છેલ્લે ચિઠ્ઠી મારી સુધી પહોંચી જ જતી .) ...વધુ વાંચો