સર્જન પહેલા ની સૃષ્ટિ

(28)
  • 9.3k
  • 5
  • 3.3k

સર્જન પહેલા ની સૃષ્ટિ. પ્રિય તમે,આપ કુશળ હશો. હું મઝામાં છું. આપણી વચ્ચે ની તિરાડ ને કારણે એક શહેર માં હોવા છત્તા ટપાલ થી વાત કરવી પડે છે. તમને યાદ આવે છે, આપણું મિલન? કદાચ તમે પણ નહી ભૂલી શક્યા હોય, છત્તા યાદો તાજી કરાવવા તમને તે પ્રસંગ ફરી ને યાદ કરાવું છું. મારા માશી નો દિકરો ચંદન ના લગ્ન માં પ્રથમ મુલાકાત થઈ હતી. તમે ચંદન ના ખાસ મિત્ર અને ચંદન મારો ભાઈ! તે સમયે તો બાપરે તમારી સ્ફૂર્તિ ગજબ ની હતી, લગ્ન ના તમારા ઉછળ કુંદ યાદ કરૂ, તમે આજ ના ઓળખી

Full Novel

1

સર્જન પહેલા ની સૃષ્ટિ

સર્જન પહેલા ની સૃષ્ટિ. પ્રિય તમે,આપ કુશળ હશો. હું મઝામાં છું. આપણી વચ્ચે ની તિરાડ ને કારણે એક માં હોવા છત્તા ટપાલ થી વાત કરવી પડે છે. તમને યાદ આવે છે, આપણું મિલન? કદાચ તમે પણ નહી ભૂલી શક્યા હોય, છત્તા યાદો તાજી કરાવવા તમને તે પ્રસંગ ફરી ને યાદ કરાવું છું. મારા માશી નો દિકરો ચંદન ના લગ્ન માં પ્રથમ મુલાકાત થઈ હતી. તમે ચંદન ના ખાસ મિત્ર અને ચંદન મારો ભાઈ! તે સમયે તો બાપરે તમારી સ્ફૂર્તિ ગજબ ની હતી, લગ્ન ના તમારા ઉછળ કુંદ યાદ કરૂ, તમે આજ ના ઓળખી ...વધુ વાંચો

2

સર્જન પહેલા ની સૃષ્ટિ - 2

અરે…. સૃષ્ટિ હાય, કેમ છે? તારો પત્ર મેં વાંચ્યો. જેમ તે તારૂ વૃતાંત દર્શાવ્યું તેમ મારે તારી જોડે થી કબૂલ નામું કરવાં નું મન થાય છે. જો તો ખરી જે ફલેટ મારાં પપ્પા એ આપણા બંને ને માંટે લીધો હતો, આજ હું એકલો તેનો માલિક બની બેઠો છું. તારા આગમને ભલે કયાંક તને અને મને દુઃખ દીધુ હશે, પણ ઘર ની બાબત માં સુખ મને મળ્યું, તેં સૃષ્ટિ તારાં કારણે છે!! તારી સજાવટ જરૂરિયાત પ્રમાણે ફર્નિચર, તારી જરૂરીઆત અને મારી બંને નો તે યોગ્યતા પ્રમાણે સુમેળ ફલેટ માં કર્યો છે. સાચું કહું હું એકલો તો આટલું સરસ આયોજન ના જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો