તેણે આંખો ખોલી, ખૂબ જ સરળતાથી. તે અચાનક જ અજાણી અંધકાર ની દુનિયામાંથી પ્રકાશ ની દુનિયામાં teleport(ઘડીના છઠ્ઠા ભાગમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જવું) થઈ હતી. હૃદય સામાન્ય રીતે ‘ધક- ધક’ કરી રહ્યું હતું. તેણે ઊંડો શ્વાસ ભર્યો, થોડીક વાર માટે નાઇટ્રોજન મિશ્રિત ઓક્સિજન પોતાના ફેફસા માં કેદ કરી રાખ્યો , અને પછી ઉચ્છવાસ છોડ્યો. બારીએ થી પીપળાના પવિત્ર વૃક્ષ માંથી ચાળાઈને આવતો સવારનો કુમળો તડકો તેના ઓરડામાં સંતકકુકડી રમી રહ્યો. ‘આ પ્રકાશ ફક્ત મારા રૂમ જ નહીં, મારી જાત ને પણ પ્રકાશિત કરે છે’ તે મનમાં જ બોલી. નાઇટલેમ્પ નો એ આછો રાતો પ્રકાશ ફક્ત નાઇટલેમ્પ પૂરતો જ
નવા એપિસોડ્સ : : Every Thursday
તે, પતંગિયું અને પેરાડોક્ષ - 1
તેણે આંખો ખોલી, ખૂબ જ સરળતાથી. તે અચાનક જ અજાણી અંધકાર ની દુનિયામાંથી પ્રકાશ ની દુનિયામાં teleport(ઘડીના છઠ્ઠા ભાગમાં જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જવું) થઈ હતી. હૃદય સામાન્ય રીતે ‘ધક- ધક’ કરી રહ્યું હતું. તેણે ઊંડો શ્વાસ ભર્યો, થોડીક વાર માટે નાઇટ્રોજન મિશ્રિત ઓક્સિજન પોતાના ફેફસા માં કેદ કરી રાખ્યો , અને પછી ઉચ્છવાસ છોડ્યો. બારીએ થી પીપળાના પવિત્ર વૃક્ષ માંથી ચાળાઈને આવતો સવારનો કુમળો તડકો તેના ઓરડામાં સંતકકુકડી રમી રહ્યો. ‘આ પ્રકાશ ફક્ત મારા રૂમ જ નહીં, મારી જાત ને પણ પ્રકાશિત કરે છે’ તે મનમાં જ બોલી. નાઇટલેમ્પ નો એ આછો રાતો પ્રકાશ ફક્ત નાઇટલેમ્પ પૂરતો જ ...વધુ વાંચો