કહેવાય છે કે ગમતું કામ કરવા મળે તો ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો અને જો કામ કરતા કંટાળો આવે તો એ કામ મનગમતું નથી હોતું. દરેક છોકરો કે છોકરી જયારે કોલેજ પૂરી કરીને બહારની દુનિયામાં પગલા માંડે છે ત્યારે તે આંખોમાં કેટલાય સપના લઈને સાથે ચાલે છે. દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાના સપના સેવતા યુવાનને સમય જયારે વાસ્તવિકતાના અરીસા સામે લાવીને ઉભો કરી દે છે ત્યારે તે પણ સમયના વહેતા પ્રવાહમાં વહેવા લાગે છે. “ધ ફર્સ્ટ હાલ્ફ” એ વાર્તા છે એવા જ એક યુવાનની કે જે પહેલેથી જ વહેતા પ્રવાહમાં વહી રહ્યો છે પરંતુ ગમતું કામ કરવાની ઝંખના તેને અંદર અંદરથી કોરી ખાય છે. શું થાય છે જયારે આ અંદરની જીજ્ઞાશા અસહ્ય રીતે રોજના જીવનમાં દાખલ કરવા લાગે છે સ્વાગત છે તમારું જવાબદારી અને સપના વચ્ચેની ધાર પર ચાલતા એક યુવાનની વાર્તામાં. સ્વાગત છે તારું “ધ ફર્સ્ટ હાફ” માં .

1

ધ ફર્સ્ટ હાફ - 1

કહેવાય છે કે ગમતું કામ કરવા મળે તો ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો અને જો કામ કંટાળો આવે તો એ કામ મનગમતું નથી હોતું. દરેક છોકરો કે છોકરી જયારે કોલેજ પૂરી કરીને બહારની દુનિયામાં પગલા માંડે છે ત્યારે તે આંખોમાં કેટલાય સપના લઈને સાથે ચાલે છે. દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાના સપના સેવતા યુવાનને સમય જયારે વાસ્તવિકતાના અરીસા સામે લાવીને ઉભો કરી દે છે ત્યારે તે પણ સમયના વહેતા પ્રવાહમાં વહેવા લાગે છે. “ધ ફર્સ્ટ હાલ્ફ” એ વાર્તા છે એવા જ એક યુવાનની કે જે પહેલેથી જ વહેતા પ્રવાહમાં વહી રહ્યો છે પરંતુ ગમતું કામ કરવાની ઝંખના તેને અંદર અંદરથી કોરી ખાય છે. શું થાય છે જયારે આ અંદરની જીજ્ઞાશા અસહ્ય રીતે રોજના જીવનમાં દાખલ કરવા લાગે છે સ્વાગત છે તમારું જવાબદારી અને સપના વચ્ચેની ધાર પર ચાલતા એક યુવાનની વાર્તામાં. સ્વાગત છે તારું “ધ ફર્સ્ટ હાફ” માં . ...વધુ વાંચો

2

ધ ફર્સ્ટ હાફ - 2

શું થાય છે જયારે પોતાના ભૂતકાળને ક્યાંય પાછળ મૂકી આવેલા ઋષિને રુચા ફરી મજબુર કરે છે તે જ ભૂતકાળ માટે અને ઋષિના ખૂબ જ મુશ્કેલીથી પુછાયેલી મૂંઝવણનો જયારે રુચા એક જ વાક્યમાં જવાબ આપે છે કે, સપના કોઈ દિવસ ઘર જોઇને નથી આવતા રિષી ...વધુ વાંચો

3

ધ ફર્સ્ટ હાફ - 3

અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે ઋષિ કોલેજ કેમ્પસમાં આપેલા ઈન્ટરવ્યુંમાં એક મલ્ટી નેશનલ કંપનીમાં સિલેક્ટ થઇ જય હવે તેના જીવનનો એવો કિસ્સો ચાલુ થવા જઈ રહ્યો છે જે દરેક યુવાન જીવે છે...શું છે તે જાણવા માટે વાંચો. એક યુવકના (લગભગ દરેક યુવાનના) સપના અને વાસ્તવિકતા વચ્ચે ઝૂલતી આ વાર્તા ધ ફર્સ્ટ હાફ ના ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે... ...વધુ વાંચો

4

ધ ફર્સ્ટ હાફ - ૪

કહેવાય છે કે ગમતું કામ કરવા મળે તો ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો અને જો કામ કંટાળો આવે તો એ કામ મનગમતું નથી હોતું. દરેક છોકરો કે છોકરી જયારે કોલેજ પૂરી કરીને બહારની દુનિયામાં પગલા માંડે છે ત્યારે તે આંખોમાં કેટલાય સપના લઈને સાથે ચાલે છે. દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાના સપના સેવતા યુવાનને સમય જયારે વાસ્તવિકતાના અરીસા સામે લાવીને ઉભો કરી દે છે ત્યારે તે પણ સમયના વહેતા પ્રવાહમાં વહેવા લાગે છે. “ધ ફર્સ્ટ હાફ” એ વાર્તા છે એવા જ એક યુવાનની કે જે પહેલેથી જ વહેતા પ્રવાહમાં વહી રહ્યો છે પરંતુ ગમતું કામ કરવાની ઝંખના તેને અંદર અંદરથી કોરી ખાય છે. શું થાય છે જયારે આ અંદરની જીજ્ઞાશા અસહ્ય રીતે રોજના જીવનમાં દાખલ કરવા લાગે છે સ્વાગત છે તમારું જવાબદારી અને સપના વચ્ચેની ધાર પર ચાલતા એક યુવાનની વાર્તામાં. સ્વાગત છે તારું “ધ ફર્સ્ટ હાફ” માં ...વધુ વાંચો

5

ધ ફર્સ્ટ હાફ - 5

શુ થાય છે જ્યારે નોકરી તમારી દરરોજને એકધારી અથવા ટીપીકલ બનાવી નાખે છે?...ક્યારે ભરેલું કયું પગલું તમને તમારા સાચા પર લઈ જઈ શકે છે એ તમને ખબર છે? સ્વાગત છે તમારું ધ ફર્સ્ટ હાફ ભાગ 5 માં... ...વધુ વાંચો

6

ધ ફર્સ્ટ હાફ - 6

મને ખ્યાલ આવી ગયો કે મેં ખોટા સમયે ખોટો જવાબ આપ્યો હતો. મારા ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે આવીને ફોન કટ કરી દીધો એ ખરેખર તો એક બહાનું હતું કારણકે તેણે પોતાનો ફોન પોતાની બહેનને આપી દેવાનો સમય થઇ ગયો હતો. બંને બહેનો વચ્ચે એક જ ફોન હતો અને તેઓ વારાફરતી વાત કરતા હતા. રાત્રે અગિયાર વાગ્યા પછી તેણે પોતાનો ફોન પોતાની મોટી બહેનને આપવો પડતો હતો અને તો જ તે જય સાથે વાત કરી શકતી હતી. હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે જય ફોન પર વાત કરી રહ્યો હતો. હું મારી બેડમાં સુધો અને પંખા સામે જોતા જોતા દિપાલીએ અમદાવાદ આવવાના નિમંત્રણ વિષે વિચારવા લાગ્યો. પહેલીવાર કોઈ છોકરીએ કહ્યું કે તે મને મળવા માંગે છે. ...વધુ વાંચો

7

ધ ફર્સ્ટ હાફ - 7

“ધ ફર્સ્ટ હાફ” (ભાગ – ૭) વિરાજગીરી ગોસાઈ સૂરતથી અમદાવાદ ટ્રેનમાં જતા આશરે ચારેક કલાકનો સમય લાગે છે. રવિવારે સવારે હું અને જય પાંચ વાગ્યામાં રૂમ પરથી નિકળી ગયા. એ પણ ચેક ન કર્યું કે ટ્રેન કેટલા વાગ્યાની છે! કેમ કે જયનું એવું કહેવું હતું કે દર અડધા કલાકે આપણને અમદાવાદ જવા ટ્રેન મળી રહેશે. લગભગ સાડા પાંચ વાગ્યે સ્ટેશન પહોચ્યાં બાદ પોણા છ વાગ્યાની ગુજરાત ક્વીન ટ્રેન મળી જેને ૧૦:૩૦ વાગ્યે અમદાવાદ પહોચાડ્યા. અમદાવાદમાં નક્કી થયા મુજબના સ્થળે અમારે ૧૧ વાગ્યે મળવાનું હતું. નસીબજોગે અમે સમયસર કાંકરિયા તળાવ ...વધુ વાંચો

8

ધ ફર્સ્ટ હાફ - 8

“ધ ફર્સ્ટ હાફ” (ભાગ – 8) “કેટલા વાગે ગુડાણો’તો રાત્રે એલા?” બીજા દિવસે સવારે હું મારા રૂમના કબાટમાંથી ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ કાઢી રહ્યો હતો ત્યારે જય ઉઠતાની સાથે જ બોલ્યો. “બે વાગે” મેં કહીને કબાટ બંધ કર્યો. “અને તોય અતારમાં ઉઠી ગ્યો” “હા. બસ તો એના ટાઈમે આવી જાહે અને વઈ પણ જાહે” મેં કહ્યું. “હં. કેટલા વાગ્યા? ઓમ નથી આઇવો હજી?” તે બેડ પર બેઠો અને બોલ્યો. “આવી ગ્યો છે ઈ. સૂતો પૈડો છે રૂમમાં” મેં કહ્યું. જય તરત જ ઓમના રૂમમાં ગયો અને જોરથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો