એ આવી.......અંદર થી અવાજ આવ્યો....બારણે ઉભેલા અનંત દરવાજા પર વારંવાર બેલ મારી રહ્યો હતો, મમ્મીએ ઉતાવળે આવી દરવાજો ખોલ્યો,રાત ના લગભગ એક વાગ્યો હશે ,દરવાજો ખોલતા અનંત સીધોજ કઈ બોલ્યા વગર પોતાના રૂમ માં જતો રહયો, મમ્મી એ જમવાનું પણ પૂછ્યું પણ કોઈજ પ્રત્યુત્તર નહીં, ચેહરા પર અનેક ભાવો સ્પષ્ટ દેખાતા હતા.રૂમ માં જઈ ને સીધોજ અરીસા સામે ઉભો રહી ને પોતાની જાત ને જાણે એક લાંબી યાત્રા ના ફ્લશબેક માં લઇ જય રહ્યો હતો,મોબાઈલ માં રિંગ રણકી પણ તેને સાઇલેન્ટ કરી ને ફેંકી દીધો, મનમાં ને મનમાં એટલા બધા ભાવો એકસાથે ઉભરી રહ્યા હતા કે તેને પોતાની જાત નો કંટ્રોલ
નવા એપિસોડ્સ : : Every Friday
જીત સમર્પણ ની...
એ આવી.......અંદર થી અવાજ આવ્યો....બારણે ઉભેલા અનંત દરવાજા પર વારંવાર બેલ મારી રહ્યો હતો, મમ્મીએ ઉતાવળે આવી દરવાજો ખોલ્યો,રાત લગભગ એક વાગ્યો હશે ,દરવાજો ખોલતા અનંત સીધોજ કઈ બોલ્યા વગર પોતાના રૂમ માં જતો રહયો, મમ્મી એ જમવાનું પણ પૂછ્યું પણ કોઈજ પ્રત્યુત્તર નહીં, ચેહરા પર અનેક ભાવો સ્પષ્ટ દેખાતા હતા.રૂમ માં જઈ ને સીધોજ અરીસા સામે ઉભો રહી ને પોતાની જાત ને જાણે એક લાંબી યાત્રા ના ફ્લશબેક માં લઇ જય રહ્યો હતો,મોબાઈલ માં રિંગ રણકી પણ તેને સાઇલેન્ટ કરી ને ફેંકી દીધો, મનમાં ને મનમાં એટલા બધા ભાવો એકસાથે ઉભરી રહ્યા હતા કે તેને પોતાની જાત નો કંટ્રોલ ...વધુ વાંચો
જીત...સમર્પણ ની....(2)
આ બધું હોવા છતાં પણ એના માં એક ખામી પણ હતી અને એ હતી એની દોસ્ત દિશા. ખુલ્લા વાળ, કરનારી આંખો, સ્મિતથી ભરેલો ગોળમટોળ ચેહરો, વતોડિયો મિજાજ અને એકદમ ઓપન કલ્ચર માં ઉછેરેલો જીવ, જેના જીવનની બધી જ દિશાઓ ખુલેલી એ દિશા. અનંત અને દિશા ની મૈત્રી ની શરૂઆત એક બોલીવુડ ફિલ્મ ની કહાની થી પણ વિશિષ્ટ હતી. અનંત ની જે વાક્ચાતુર્ય અને બીજી કલાઓ માં નિપુણતા નું એક મોટું કારણ હતું એનો પુસ્તકો પ્રત્યે નો લગાવ. એને નવા નવા વિષયો નો વાંચન નો ખુબજ શોખ, એ જરૂરી નહતું કે એ વિષય પછી કોઈ પણ હોય, એ બધુજ વાંચતો.બ્યુટીકલા હોય ...વધુ વાંચો