એક સરકારી ડૉક્ટર ના અનુભવો

(12)
  • 9.3k
  • 0
  • 3.6k

#lockdown #indiafightscorona #mywriting #myexperiences #healthdepartment #missingthosedaysએક સમયની વાત છે દાહોદ નામે એક ગામ હતું..બધા હળી-મળીને રહેતા હતા.રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ હતી. અને અચાનક એક દિવસ..મૂળ વાત એમ છે કે કોરોના પેન્ડેમિક એ સ્વાઇન ફ્લુના દાહોદના દિવસો યાદ કરાવી દીધા. ત્યારે 'frontline H1N1 warriors' જેવો હેશટેગ પ્રચલિત હોત તો આપણે પણ પ્રાઉડલી એના માટેની થાળીઓ- તાળીઓ ઝીલી હોત અને દીવડાના પ્રકાશમાં આપણું મોઢું પણ ચમક્યું હોત.. અને ' I can't stay at home because I am a medico' જેવી એકાદ ફ્રેમ આપણાં પ્રોફાઇલ પીક ને પણ શોભાવતી હોત.. કારણકે ત્યારે આપણે હતા સરકારી કર્મચારી.. કહેવા માટે આયુષ મેડીકલ ઓફિસર પરંતુ MBBS

નવા એપિસોડ્સ : : Every Thursday

1

એક સરકારી ડૉક્ટર ના અનુભવો - 1

#lockdown #indiafightscorona #mywriting #myexperiences #healthdepartment #missingthosedaysએક સમયની વાત છે દાહોદ નામે એક ગામ હતું..બધા હળી-મળીને રહેતા હતા.રાજ્યમાં શાંતિ અને હતી. અને અચાનક એક દિવસ..મૂળ વાત એમ છે કે કોરોના પેન્ડેમિક એ સ્વાઇન ફ્લુના દાહોદના દિવસો યાદ કરાવી દીધા. ત્યારે 'frontline H1N1 warriors' જેવો હેશટેગ પ્રચલિત હોત તો આપણે પણ પ્રાઉડલી એના માટેની થાળીઓ- તાળીઓ ઝીલી હોત અને દીવડાના પ્રકાશમાં આપણું મોઢું પણ ચમક્યું હોત.. અને ' I can't stay at home because I am a medico' જેવી એકાદ ફ્રેમ આપણાં પ્રોફાઇલ પીક ને પણ શોભાવતી હોત.. કારણકે ત્યારે આપણે હતા સરકારી કર્મચારી.. કહેવા માટે આયુષ મેડીકલ ઓફિસર પરંતુ MBBS ...વધુ વાંચો

2

એક સરકારી ડૉક્ટર ના અનુભવો - 2

#Dahoddiarirs 6સરકારી નોકરી એટલે મોજ મજા ને આરામ એવું જેને લાગતું હોય એણે એક વાર ત્યાં કામ કરીને પછી જોઈએ.. અલબત્ત અપવાદ બધે હોય જ છે. ખેર,દાહોદમાં,રાધર આખા ગુજરાત માં ડિલિવરી સરકારી સંસ્થાઓ માં થાય એ માટે સરકાર ખૂબ પ્રયત્નશીલ છે અને એ પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારો માં તો ખાસ.લોક જાગૃતિ માટે ના કૅમ્પઇન્સ, આર્થિક લાભ માટે જનની સુરક્ષા અને કસ્તુરબા પોષણ સહાય જેવી યોજનાઓ, phc ના ડૉક્ટર અને સ્ટાફ પર સતત મોનીટરીંગ,મોટિવેશન અને (ક્યારેક ટોર્ચરિંગ? ) દ્વારા ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરી ને વધારવા પ્રયત્નો થઈ રહ્યા છે..ટૂંક માં સામ, દામ, દંડ અને ભેદ માંથી જે પાણી એ મગ ચડે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો