“લાલા જાગ હવે, તારી બસ આવી જાશે!”- રસોડામાંથી મમ્મી બોલ્યા. દરરોજ સવારે આ વાક્ય બોલવામાં આવે એટલે ઊઠી જવાનું, જો ન ઉઠ્યા તો વેલણ સાથે સાક્ષાત મા દુર્ગા આપને પ્રસાદ આપવા પ્રગટ થઇ જાય. મારી સ્ટોરી સાંભળતા પહેલા એક વોર્નિંગ આપી દવ, ભુલે-ચુકે જો હસવાનું મન થાય તો છાના માના હસી લેજો, નહીતર પછી પેટનો દુ:ખાવો થાય તો મને નહી કહેતા.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

અનહદ પ્રેમ - પ્રસ્થાવ

“લાલા જાગ હવે, તારી બસ આવી જાશે!”- રસોડામાંથી મમ્મી બોલ્યા. દરરોજ સવારે આ વાક્ય બોલવામાં આવે એટલે ઊઠી જવાનું, ન ઉઠ્યા તો વેલણ સાથે સાક્ષાત મા દુર્ગા આપને પ્રસાદ આપવા પ્રગટ થઇ જાય. મારી સ્ટોરી સાંભળતા પહેલા એક વોર્નિંગ આપી દવ, ભુલે-ચુકે જો હસવાનું મન થાય તો છાના માના હસી લેજો, નહીતર પછી પેટનો દુ:ખાવો થાય તો મને નહી કહેતા. ...વધુ વાંચો

2

અનહદ પ્રેમ પ્રકરણ-૧ પહેલો દિવસ

(સ્કુલનો પહેલો દિવસ) બસ હંમેશા સ્કુલના ગેટથી થોડે દૂર ઊભી રહેતી. બસ ઉભી રહી એટલે બધા નિચે ઉતરવા લાગ્યા પેલા નવા મહેમાન, મારી પરી નિચે ઉતરવા લાગી. શિયાાળાનો સમય હતો એટલે બહાર જેમ ફિલ્મોમાં બતાવે એમ પવન ઝોરથી ફૂંકાઇ રહ્યો હતો અને તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા. મારૂ ધ્યાન પાછું ન ચાહવા છતા એના તરફ વળ્યું અને એકીટશે એને જ જોઇ રહ્યો. તે નિચે ઉતરીને બહેનપણી સાથે વાતો કરતી હતી (કદાચ કોઇકની મજાક ઉડાવતી હતી) અને જોર-જોરથી હસતી હતી. મારી તો નજર જ નહોતી હટતી એટલામાં ઝમકુ-રાધિકાએ પાછો મને ટોક્યો.“નિચે ઉતરવાનું છે કે પછી આયાંથી જ નિહાળવાની છે?”“તારે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો