ફેરીટેલ જેવો પતિ જોઈએ છે પણ સંબધો જ નથી ટકાવી શકતી જમાના સાથે સંબધો પણ સંતાકૂકડી જેવા થઈ ગયા છે. આવી જ એક વાત છે દીયા અને તેના પરિવારની પૈસા, ક્રેડિટ કાર્ડ, સારુ ભણતર આપી દેવાથી સારો ઉછેર નથી અપાતો પણ એ માટે આપવું પડે છે સમયનું સિંચન. વાતે એવી છોકરીને જે પ્રેમની તલાશમાં કપડાની જેમ બોયફ્રેન્ડ બદલે છે પણ તેને બદનામી સિવાય કાંઈ નથી મળી રહ્યું. આવો સાંભળીએ માતા-પિતા અને દિયાની આ સંબધોની સંતકૂકડીની વાત. મારી દીકરી સંબધોમાં રહી જ નથી શકતી. તેને આંતરે દિવસે બોયફ્રેન્ડ બદલી દે છે. મને ખુબ શરમ આવે છે. આડોશી પાડોશી મને જણાવે છે
નવા એપિસોડ્સ : : Every Monday
સંબધોની સંતાકૂકડી: મલ્ટીપલ રિલેશનશીપ
ફેરીટેલ જેવો પતિ જોઈએ છે પણ સંબધો જ નથી ટકાવી શકતી જમાના સાથે સંબધો પણ સંતાકૂકડી જેવા થઈ ગયા આવી જ એક વાત છે દીયા અને તેના પરિવારની પૈસા, ક્રેડિટ કાર્ડ, સારુ ભણતર આપી દેવાથી સારો ઉછેર નથી અપાતો પણ એ માટે આપવું પડે છે સમયનું સિંચન. વાતે એવી છોકરીને જે પ્રેમની તલાશમાં કપડાની જેમ બોયફ્રેન્ડ બદલે છે પણ તેને બદનામી સિવાય કાંઈ નથી મળી રહ્યું. આવો સાંભળીએ માતા-પિતા અને દિયાની આ સંબધોની સંતકૂકડીની વાત. મારી દીકરી સંબધોમાં રહી જ નથી શકતી. તેને આંતરે દિવસે બોયફ્રેન્ડ બદલી દે છે. મને ખુબ શરમ આવે છે. આડોશી પાડોશી મને જણાવે છે ...વધુ વાંચો
સંબંધોની સંતાકૂકડી: 2 - જીવીની જીજીવિષા
(સત્ય ઘટના પર આધારિત) એનું નામ જીવી. જીવી મૂળતો ગુજરાતના ખાખરીયામાં જન્મેલ ગામડાની છોકરી. બે બેનો ને ત્રણ ભાઈ જીવી નો નંબર ત્રીજો. સામાન્ય રીતે સામાન્ય ઘરમાં સાવ સામાન્ય છોકરી જીવીને ડિસાના કરસન જોડે પરણાવીને મા-બાપે ગંગાનહાયાનો સંતોષ માન્યો કે ચલો સૌથી નાની દીકરીનાય હાથ હવે પીળા થઈ ગયા હવે આપણે છુટ્ટા.પણ પણ જીવીના જીવનની ખરી શરૂઆત કરસન સાથે થઈ. 18 વર્ષની જીવીને તો કરસન જ દનિયાને કરસનનો પરિવાર જ તેનુ વિશ્વ. હેયને ટેસથી કરસન રોજ સવારે જીવીના હાથે બનાવેલ અમૃત સમી વાટકો ભરીને આખા દુધની ખોટ જેવી ચા ને એક આખા જુવારના રોટલાનું શીરામણ કરીને ટ્રેકટર પર ખેતર ...વધુ વાંચો