તારા વિના નહિ રહેવાય...!!

(1.4k)
  • 79.2k
  • 128
  • 33.4k

મારી આ નવલકથા મિત્રતા અને પ્રેમ વિશે છે...વિનય અને અર્જૂન જેવી મિત્રતા આજ ના જમાના મા જોવા મળવી મુશ્કેલ છે જ્યારે સૂર્વી અને અર્જૂન ની રોમાંચક પ્રેમકથા વાંચકમિત્રો ને જરૂર ગમશે....!!

Full Novel

1

તારા વિના નહિ રહેવાય...!!

મારી આ નવલકથા મિત્રતા અને પ્રેમ વિશે છે...વિનય અને અર્જૂન જેવી મિત્રતા આજ ના જમાના મા જોવા મળવી મુશ્કેલ જ્યારે સૂર્વી અને અર્જૂન ની રોમાંચક પ્રેમકથા વાંચકમિત્રો ને જરૂર ગમશે....!! ...વધુ વાંચો

2

તારા વિના નહિ રહેવાય...!! - 2

વિનય ના મૃત્યુ પછી અવર્ણનીય પ્રતિભા ઓ વાળો એક નવો જ અર્જૂન જોવા મળશે કે જે અર્જૂન ની ઓળખ છે....તેમ જ માસૂમ સૂર્વી સાથે વાંચકો ને ઓળખાણ કરવી જરૂર ગમશે...! ...વધુ વાંચો

3

તારા વિના નહિ રહેવાય..!! - 3

અર્જૂન ને શોધવા માટે સૂર્વી ખૂબ પ્રયત્નો કરે છે પરંતુ છેવટે નિરાશા ને પામે છે...થોડા વર્ષો પછી એક સોશિયલ પર બન્ને ની મુલાકાત થાય છે જે ગાઢ મિત્રતા માં ફેરવાય છે..સૂર્વી ના જીવન મા ખૂશી ની એક નવી સવાર થાય છે..!! ...વધુ વાંચો

4

તારા વિના નહિ રહેવાય...! - 4

સૂર્વી અને અર્જૂન ગાઢ મિત્રો બની ગયા છે....અર્જૂન પણ આ મિત્રતા થી ખૂબ ખૂશ છે....અર્જૂન ના પ્રેમ માં પાગલ સૂર્વી તેને પોતાના દિલ ની વાત જણાવવાનુ વિચારે છે...સૂર્વી ના જન્મ દિવસે અર્જૂન સૂર્વી ને સરપ્રાઇઝ આપી ને ખૂબ ખૂશ કરે છે...! ...વધુ વાંચો

5

તારા વિના નહિ રહેવાય..!!-5

સૂર્વી અર્જૂન ને પોતાની બર્થ ડે પાર્ટી આપવા હોટેલ માં લઇ જાય છે...ત્યાં બન્ને વચ્ચે પ્રેમ નો ઇઝહાર થાય અને પ્રેમ ની જ્વાળા હેઠળ બન્ને એકબીજા માં ઓત-પ્રોતથઇ જાય છે...!! ...વધુ વાંચો

6

તારા વિના નહિ રહેવાય..!!-6

આપણે આગળ ના ભાગ માં જોયુ કે સૂર્વી ના અચાનક જ ગાયબ થઇ જતા અર્જૂન ખૂબ જ દુઃખી બની ભાગ માં જોશુ કે સૂર્વી વગર કેવી રીતે ડૉ.અર્જૂન આગળ વધી ગયા પણ સૂર્વી નો અર્જૂન સૂર્વી ની યાદો માં જ ખોવાઇ ગયો..!! ...વધુ વાંચો

7

તારા વિના નહિ રહેવાય...!! - 7

અર્જૂન ને સૂર્વી ના પિતા પાસે થી તેના જીવન માં વિતેલી દયનીય ઘટના ઓ અને કેવી રીતે તે ની દર્દી બની તે જાણવા મળ્યુ. છેવટે અર્જૂન ના મન માં ઉઠેલો પ્રશ્ન તેને મુંજવતો રહ્યો કે સૂર્વી એ પોતાને આટલો પ્રેમ કરતી હોવા છતા કેમ બધુ પોતાના થી છૂપાવી રાખ્યુ અને પોતાની આ હાલત કરી બેઠી..!! ...વધુ વાંચો

8

તારા વિના નહિ રહેવાય...!!-8

આ ભાગ માં સૂર્વી હોશ માં આવે છે અને પોતે શા માટે અર્જૂન થી દૂર થઇ એ કારણ જણાવે બન્ને તરફ થી એકબીજા માટે તરસતા પ્રેમી ઓ નુ મિલન કેવી રીતે થશે એ જ જોવુ રહ્યુ. ...વધુ વાંચો

9

તારા વિના નહિ રહેવાય...!!-9

જૂલી ના લગ્ન માં બધા જૂના મિત્રો નો મેળાપ થાય છે. અર્જૂન ત્યાં સૂર્વી ને પોતાની સામે લાવવાની કોશિશ છે જેમાં તે સફળ થાય છે. અને વર્ષો પછી બન્ને નુ મિલન થાય છે જે આવનારા ઘણા વર્ષો ના મિલન માં ફેરવાય જાય છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો