એક ગામડા ગામ નામનું ગામ અને એ ગામમાં મૂળુ ભાઈ એના ભાઈ ભીખા સાથે રહે, મૂળુ ભાઈ આખો દિવસ વાડીએ જાય, મેહનત કરે અને પોતે જે કમાય એમાંથી પોતાનું અને એના ભાઈ ભીખા નું પેટ ભરે. હવે મૂળુ ભાઈ ના લગન થઈ ગ્યાં, ભીખા ના ભાભી આવી ગ્યાં છતાં પણ ભીખો હજુ કામ ન કરતો, આખો દિવસ ગામ માં રખડે અને ભાઈ ના પૈસે નભે પણ આ બધું ભાભી થી ન જોવાણું એટલે એણે એક દિવસ ભીખા ને કઈ દીધુ કઈ કામ ધંધો કરતા જાવ આ મફત ન મળે જમવાનું, આખો દિવસ રખડ રખડ કરો તે, ક્યાં સુધી પોતાના ભાઈ ના
Full Novel
ભીખો
એક ગામડા ગામ નામનું ગામ અને એ ગામમાં મૂળુ ભાઈ એના ભાઈ ભીખા સાથે રહે, મૂળુ ભાઈ આખો દિવસ જાય, મેહનત કરે અને પોતે જે કમાય એમાંથી પોતાનું અને એના ભાઈ ભીખા નું પેટ ભરે. હવે મૂળુ ભાઈ ના લગન થઈ ગ્યાં, ભીખા ના ભાભી આવી ગ્યાં છતાં પણ ભીખો હજુ કામ ન કરતો, આખો દિવસ ગામ માં રખડે અને ભાઈ ના પૈસે નભે પણ આ બધું ભાભી થી ન જોવાણું એટલે એણે એક દિવસ ભીખા ને કઈ દીધુ કઈ કામ ધંધો કરતા જાવ આ મફત ન મળે જમવાનું, આખો દિવસ રખડ રખડ કરો તે, ક્યાં સુધી પોતાના ભાઈ ના ...વધુ વાંચો
ભીખો - 2
ભીખો આગળ ચાલ્યો, ઘણા દિવસો વીતી જાય છે અને છેવટે ભીખો એક નગરી માં પોહચે છે પણ ત્યાં એને દેખાતું નથી એ નગરી નું નામ અંધેરી નગરી હતું જ્યા કોઈ પણ માણસ દિવસ ના ન દેખાય જેવી રાત પડી એટલે આખું નગર ચાલુ થય ગ્યું ભીખો તેના મિત્રો જોડે એક ખંઢેર માં સૂતો હતો, પણ અડધી રાતે ભિખા ને કોઈ બાય નો રડવાનો અવાજ આવ્યો એટલે ભીખો જોવા ગ્યો કે કોણ રડે છે અને શું કારણ હશે? ત્યાં જય ને એ પેલા બેન ને પૂછે છે કે બેન કેમ રડે છે શું થયું તો પેલા બેન કે માથું દુખે ...વધુ વાંચો