મારો દીકરો આવું કરીજ ના શકે? હું મારા દીકરા ને સારી રીતે ઓળખું છું મારો દીકરો તો બહાદુર હતો .... ડુસકા...ડુસકા..ડુસકા...પંખા ઉપર લટકતા પોતાના એકના એક દીકરા ને જોઈ ને કોણ બાપ હિમ્મત રાખી શકે? વિભુ ની માં હવે આપણું કોણ થશે?. વિભુ મારા લાલ, દીકરા તને અચાનક શુ થયું તને હહહહ.... હૈયાફાટ રુદન થી વાતાવરણ ગમગીન થઈ ગયું હતુંપાડોશીઓ વૈભવ ના માતા પિતા ને શાંત કરાવાની ની કોશિશ કરી રહ્યા હતા તેમની આંખો પણ ભીની થઇ ગઇ હતી.ઘર ના ખૂણા માં નિશબ્દ,આંખોમાં ચોધાર આસું એ વૈભવ ની પત્ની નિયતી રડી રહી
નવા એપિસોડ્સ : : Every Sunday
શું? આજ પ્રેમ. ભાગ ૧
મારો દીકરો આવું કરીજ ના શકે? હું મારા દીકરા ને સારી રીતે ઓળખું છું મારો દીકરો તો બહાદુર હતો ડુસકા...ડુસકા..ડુસકા...પંખા ઉપર લટકતા પોતાના એકના એક દીકરા ને જોઈ ને કોણ બાપ હિમ્મત રાખી શકે? વિભુ ની માં હવે આપણું કોણ થશે?. વિભુ મારા લાલ, દીકરા તને અચાનક શુ થયું તને હહહહ.... હૈયાફાટ રુદન થી વાતાવરણ ગમગીન થઈ ગયું હતુંપાડોશીઓ વૈભવ ના માતા પિતા ને શાંત કરાવાની ની કોશિશ કરી રહ્યા હતા તેમની આંખો પણ ભીની થઇ ગઇ હતી.ઘર ના ખૂણા માં નિશબ્દ,આંખોમાં ચોધાર આસું એ વૈભવ ની પત્ની નિયતી રડી રહી ...વધુ વાંચો
શું? આજ પ્રેમ - ભાગ ૨
કેટલો મજાનો એ દિવસ હતો. પપ્પા તમારી દીકરી યાની શેઠ મનસુખલાલ ની લાડકવાયી દીકરી નિયતી મનસુખલાલ પરેચા ને મનગમતી કોલેજ માં બી.એસ.સી માં એડમિશન મળી ગયું છે. પપ્પા આજે હું બહુ ખુશ છું કે જે કોલેજ ના મેં સપના જોયા હતા તેજ કોલેજ માં મારુ એડમિશન થયું અને પપ્પા એ પણ પાછું તમારી ઓળખાન વગર. કહી ને નિયતી તેના પપ્પા ને ભેટી ને હસી પડી. મનસુખલાલ પણ તેની દીકરી ના માથે હાથ ફેવરી ને તું ખુશ તો હું ખુશ બોલ કંઈ જોઈએ છે. નિયતી કહ્યું હા પપ્પા મારે ઓડી ગાડી જોઈએ છે.આમ કોલેજ માં લઇ ને જાઉં ...વધુ વાંચો