સમયની એક સારી બાબત એ છે કે એ ચાલ્યા કરે છે. ક્યારેય કોઈના માટે થોભતો નથી.ઘણા લોકો પણ સમય સાથે ચાલવાનું પસંદ કરે છે.નવીન પણ એમાંનોજ એક વ્યક્તિ હતો.સમયસર 6 વાગે ઉઠી જવાનુ, ઉઠીને તરત રોજિન્દી ક્રિયા પતાવી કસરત કરવાની ને પછી ન્હાવાનું. 9 વાગે ઑફિસ જવાનુ ને 6 વાગે ઘરે આવી જવાનું.ક્યારેક એવું લાગે ઘડિયાળ જાણે નવીન મુજબ ચાલતી હોય!ઘરમાં મમ્મી અને પત્નિ હતા પપ્પાંના સ્વર્ગવાસને 10 વરસ થઈ ગયાં.નાનુ કુટુંબ એટલે સુખી જ હતા.નવીન પાસે બધું હતુ ઘર પૈસા કુટુંબ,પણ એક વસ્તુ છે કે જે નવીન કયારેય ભૂલ્યો નથી.ઘરની જવાબદારી નાની ઉંમરમાં ઉઠાવી લીધી એટલે પોતાની ઇચ્છાઓ ક્યાં

નવા એપિસોડ્સ : : Every Thursday

1

હતાસ મન - જવાબદારી - 1

સમયની એક સારી બાબત એ છે કે એ ચાલ્યા કરે છે. ક્યારેય કોઈના માટે થોભતો નથી.ઘણા લોકો પણ સમય ચાલવાનું પસંદ કરે છે.આ વાર્તાનુ પાત્રનવીન પણ એમાંનોજ એક વ્યક્તિ હતો.નવીન પાસે બધું હતુ ઘર પૈસા કુટુંબ,પણ એક વસ્તુ છે કે જે નવીન કયારેય ભૂલ્યો નથી.ઘરની જવાબદારીમાં માણસ શુ ત્યાગ કરે છે શુ મેળવે છે એની વાત છે. સૌને ગમસે એવી આશા રાખુ છુ. ...વધુ વાંચો

2

હતાસ મન - 2

નવીન કાઈ બોલ્યો નહી અને ઊભો થઈ ચાલવા લાગ્યો.કવિતા બોલી કે જો તું જતો રહીશ તો હું સમજિસ કે તારા લાયક નથી. નવીન તોય જતો રહ્યો. કવિતા નવીનને જોતી રડતી રહી!કઈ માટીનો બન્યો છે નવીન ? આવુ સાવ નિર્દય થઈ ગયો.કવિતા મન મક્કમ કરી ઘરે જતી રહી. થોડા સમયમા કોલેજથી માસ્ટર પણ થઈ ગયુ અને બધા પોતપોતાની કારકિર્દીમાં ધ્યાન આપવા લાગ્યા.કવિતા તો આગળ હજુ ભણવા કેનેડા જતી રહી. નવીન પણ ખુદને વ્યસ્ત કરવા લાગી ગયો હતો. ભણવામાં હોશિયાર હતો સાથે એપ્રેન્ટિસશીપ પણ કરતો. માસ્ટર પૂરું કર્યું તરત જ સારી નોકરી મળી ગઈ.સમય સૂચકતા પણ સારી હતી એટલે આગળ જલ્દી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો