શાતીર ગુનો - એક ચાલકીભર્યા ગુનાની થ્રીલર દાસ્તાન

(30)
  • 7.1k
  • 9
  • 3.4k

"હું તને ક્યારેય માફ નહિ કરું?! પણ તુંયે સૂરજને કેમ એવું કહ્યું કે હું એણે નહીં અને પ્રતાપને લવ કરું છું એમ?!" એક અતિ સુંદર અને એટ્રેક્ટિવ છોકરી પ્રગતિ એ કહ્યું ત્યારે એ એક ખુરશીમાં બંધાયેલી હતી અને એનો કિડનેપર એની જ સામે હતો. "મારો ઈરાદો એવો હતો ને કે અમે પ્રતાપ એમ તને ફસાવી લઈએ, પણ એણ સમયે જ સૂરજે તને પ્રપોઝ કરીને અમારા પ્લાન ની પથારી ફેરવી દીધી!" પ્રવીણ બોલ્યો. "જો તું ગમે તે કરી લે પણ સૂરજ મને છોડાવીને જ રહેશે! એ તમને કોઈને નહિ છોડે!" એણે લગભગ ચિલ્લાવીને જ કહ્યું. "હા... કોણ કોને મારે છે, એ

Full Novel

1

શાતીર ગુનો - એક ચાલકીભર્યા ગુનાની થ્રીલર દાસ્તાન - 1

"હું તને ક્યારેય માફ નહિ કરું?! પણ તુંયે સૂરજને કેમ એવું કહ્યું કે હું એણે નહીં અને પ્રતાપને લવ છું એમ?!" એક અતિ સુંદર અને એટ્રેક્ટિવ છોકરી પ્રગતિ એ કહ્યું ત્યારે એ એક ખુરશીમાં બંધાયેલી હતી અને એનો કિડનેપર એની જ સામે હતો. "મારો ઈરાદો એવો હતો ને કે અમે પ્રતાપ એમ તને ફસાવી લઈએ, પણ એણ સમયે જ સૂરજે તને પ્રપોઝ કરીને અમારા પ્લાન ની પથારી ફેરવી દીધી!" પ્રવીણ બોલ્યો. "જો તું ગમે તે કરી લે પણ સૂરજ મને છોડાવીને જ રહેશે! એ તમને કોઈને નહિ છોડે!" એણે લગભગ ચિલ્લાવીને જ કહ્યું. "હા... કોણ કોને મારે છે, એ ...વધુ વાંચો

2

શાતીર ગુનો - એક ચાલકીભર્યા ગુનાની થ્રીલર દાસ્તાન - 2

કહાની અબ તક: અભિલાષા કીડનેપેડ (કીડનેપ કરાયેલી) છે. એણે એના જ કરીબી ફ્રેન્ડ પ્રવીણને પૂછે છે કે કેમ એણે જૂઠ કહ્યું કે એ પ્રતાપને લવ કરે છે એમ! તો એ જવાબ આપે છે કે એ તારી પાછળ પાગલ હતો તો એણે અમે વધારે પાગલ કરતા હતા! એ કહે છે કે એની દુશ્મની તો મૂળ સૂરજ સાથે જ છે! એ એણે જણાવે છે કે સૂરજ એક મર્ડરર છે તો અભિલાષા તો ભાન જ ભૂલી જાય છે! સ્વસ્થ થતાં એ સબૂત માંગે છે તો એણે પ્રવીણ એક ન્યુઝ પેપરમાં આર્ટિકલ બતાવે છે જેમાં લખેલું હોય છે - "સૂરજ શર્માએ કર્યું મર્ડર!" ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો