ધરબાયેલો ચિત્કાર

(594)
  • 41.8k
  • 9
  • 17.9k

બાળપણનો પ્રેમ જ્યારે યુવાન થાય છે પરંતુ સમયના પરિવર્તનોને કારણે જ્યારે વ્યક્તિનું મગજ અને હૃદય બંને કોઈ બીજા સ્થાને જ ચાલતું હોય અને હૃદયમાં રહેલો પ્રેમ જ્યારે ત્યાં જ ધરબીને રાખવો પડતો હોય છે. પરંતુ સંજોગોની થપાટ લાગતા ફરી પાછો એ પ્રેમ ઉથલો મારે છે પરંતુ એ પ્રેમ નહિ પરંતુ એક અંગારના રૂપમાં, એક ત્રાડના રૂપમાં એ પ્રેમ ચિત્કાર સ્વરૂપે જ્યારે બહાર નીકળે ત્યારે આસપાસનું બધું જ ઉથલપાથલ કરી નાખે છે. એવી જ કઈક ધરબાયેલા એ ચિત્કારની ઘટના ઇશાન, ઘટા અને સેન્ડીના જીવનમાં બને છે. ચાલો ત્યારે તમે પણ જોડાઈ જાવ આ વાર્તાના વહેણમાં મારી જોડે.

Full Novel

1

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૧

બાળપણનો પ્રેમ જ્યારે યુવાન થાય છે પરંતુ સમયના પરિવર્તનોને કારણે જ્યારે વ્યક્તિનું મગજ અને હૃદય બંને કોઈ બીજા સ્થાને ચાલતું હોય અને હૃદયમાં રહેલો પ્રેમ જ્યારે ત્યાં જ ધરબીને રાખવો પડતો હોય છે. પરંતુ સંજોગોની થપાટ લાગતા ફરી પાછો એ પ્રેમ ઉથલો મારે છે પરંતુ એ પ્રેમ નહિ પરંતુ એક અંગારના રૂપમાં, એક ત્રાડના રૂપમાં એ પ્રેમ ચિત્કાર સ્વરૂપે જ્યારે બહાર નીકળે ત્યારે આસપાસનું બધું જ ઉથલપાથલ કરી નાખે છે. એવી જ કઈક ધરબાયેલા એ ચિત્કારની ઘટના ઇશાન, ઘટા અને સેન્ડીના જીવનમાં બને છે. ચાલો ત્યારે તમે પણ જોડાઈ જાવ આ વાર્તાના વહેણમાં મારી જોડે. ...વધુ વાંચો

2

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૨

ઇશાન અને ઘટા વચ્ચે એવું તો શું બની ગયું હતું કે બંને સગાઇ તોડી નાખવા સુધીના નિર્ણય સુધી આવી હતા. એવી તો કઈ બાબતો હતી જે બંનેની પરેશાનીનું મૂળ કારણ હતી જાણવા માટે વાંચો આ બીજો ભાગ. ...વધુ વાંચો

3

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૩

શું ઘટા એક્સીડેન્ટથી બચી જશે સેન્ડીના મનમાં એવું તો શું કાવતરું ચાલી રહ્યું છે કે જેના કારણે ઘટાને કોઈ પણ ભોગે તેની લાઈફમાંથી દુર હાંકી કાઢવા માંગે છે હજુ તો ઇશાન આ બંને વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યાં જ આ નવી યુવતી કોણ આવી છે ઇશાનની લાઈફમાં જાણો ત્રીજા ભાગમાં. ...વધુ વાંચો

4

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૪

સેન્ડીના મગજની આ ઉપજ હતી કે તે ગમે તેમ કરીને ઘટાને બરબાદ કરી દેશે પરંતુ આવા આવા કાવતરા કરીને કરશે તેનો અંદાજ તો નહોતો જ. તે ઇશાનને મેળવવા સુધી આ હદ સુધી જઈ શકે તેમ હતી તે તો કોઈ માની પણ નહોતું શકતું. શું ઇશાન સેન્ડીની આ ચાલને સમજી શકશે શું ઘટા હવે ઇશાનની લાઈફમાંથી જતી રેશે વાંચો ચોથો ભાગ. ...વધુ વાંચો

5

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૫

ઇશાન, ઘટા અને સેન્ડીની વચ્ચે હવે પાછુ આ નવું કોણ આવી ગયું હતું જે ઇશાનને પોતાની તરફ ખેંચી રહ્યું ખેંચી રહ્યું હતું કે ઇશાન પોતે જ એના તરફ આકર્ષાઈ રહ્યો હતો જે પણ થઇ રહ્યું હતું એ ઠીક તો નહોતું જ થઇ રહ્યું એ નક્કી હતું. ઇશાનની જિંદગીમાં હવે કપરા ચઢાણ આવાના હતા. વાંચો ભાગ ૫. ...વધુ વાંચો

6

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૬

સદીયા અને ઇશાનની આખો મળી અને બંને વચ્ચે કશોક વાર્તાલાપ થયો હતો. શું એ બંને વચ્ચે પણ પ્રેમ ઉદભવશે સદીયાના જીવનમાં એવું તો શું બન્યું હતું કે તે આટલી તૈયાર હતી, આટલી પોતાની કેરિયર પ્રત્યે સીરીયસ હતી. એવી કઈ ઘટના હતી કે જેણે એક છોકરીને ફક્ત અને ફક્ત પોતાના કામ સાથે જ પ્રેમ કરતા શીખવ્યું હતું જાણો આ ભાગમાં. ...વધુ વાંચો

7

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૭

આખરે એવું તો શું કારણ હતું કે ઘટા હોસ્પિટલમાંથી ભાગી ગઈ સંધ્યા કેમ ઇશાનની પાછળ આટલી પાગલ એવી તો શું ઘટનાઓ ભૂતકાળમાં ઘટી ગઈ હતી કે જેના કારણે સંધ્યા ઇશાન પ્રત્યે આટલી બધી ઇનસિક્યોરીટી ફિલ કરી રહી હતી આખરે સંધ્યા પોતાના માટે ઇશાનને મનાવી શકશે જાણો આ એપિસોડમાં. ...વધુ વાંચો

8

ધરબાયેલો ચિત્કાર

શું સેન્ડી પોતાનો જીવ આપી દેશે કે પછી ઇશાનના ઘટા જોડેના સબંધનું પૂર્ણવિરામ આવી જશે જીત કોની થશે પ્રેમ મેળવવા માટે કેવા કેવા દાવ કરે છે અને તેમ છતાય જ્યારે કુદરતની રમત શરુ થાય છે ત્યારે માણસ તેની સામે લાચાર બની જાય છે. તો શું સેન્ડી પણ એ જ કુદરતની રમતનો શિકાર બનશે કે પછી પોતાના પ્રેમની તાકાતથી તેની સામે જીતી જશે વાંચો આઠમો ભાગ. ...વધુ વાંચો

9

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૯

આખરે ઇશાનનું સત્ય સદિયા સામે આવી ગયું. ઇશાન અને સેન્ડી વચ્ચે હવે બધી જ વાતો ક્લીયર થવા લાગી હતી. વચ્ચેની ઉગ્ર દલીલોનાં અંતે હવે નિર્ણય કોના પક્ષમાં જશે કોનો પ્રેમ જીતશે કોના નસીબમાં ઇશાન લખાયેલો છે તે જોવા માટે વાંચો ૯મો ભાગ. ...વધુ વાંચો

10

ધરબાયેલો ચિત્કાર-10

આખરે શું થશે ઇશાન અને સેન્ડીના લગ્નનું શું ઘટા અને સદિયાને તેના પ્રેમનો ન્યાય મળશે જ રોમાંચક મોડ પર પહોચી ગયેલી આ વાર્તાના અંતમાં શું થશે તે જોવા માટે વાંચો આ વાર્તાનો છેલ્લો ભાગ. તમારો રીવ્યુ આપવાનું નાં ભૂલશો. આભાર. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો