કશમશ એ બીજા પ્રેમ ની

(23)
  • 4
  • 1
  • 4.2k

સફેદ ડ્રેસ માં એ વૈરાગી થી ઓછી નોતી લાગતી. તે એ ડ્રેસ માં પોતાને સજાવવાની કોશિશ કરી રહી હતી. અચાનક તેની નજર બાજુમાં રહેલ ટેબલ પર મુકેલી ફોટો પર પડી. તેણે તે ફોટો લીધો અને રડવા લાગી. ત્યારે જ દરવાજા તરફથી એક અવાજ આવ્યો..... તૈયાર થઈ ગઈ કે નહિ. એમ કહેતા કહેતા તે રૂમ માં આવી. અને નીતી ની સામે આવી ને ઉભી રઈ ગઈ. રિતુ તેની નજર ફોટા તરફ કરી ને બોલી રિતુ ક્યાં

નવા એપિસોડ્સ : : Every Monday

1

કશમશ એ બીજા પ્રેમની - 1

સફેદ ડ્રેસ માં એ વૈરાગી થી ઓછી નોતી લાગતી. તે એ ડ્રેસ માં પોતાને સજાવવાની કોશિશ કરી રહી હતી. તેની નજર બાજુમાં રહેલ ટેબલ પર મુકેલી ફોટો પર પડી. તેણે તે ફોટો લીધો અને રડવા લાગી. ત્યારે જ દરવાજા તરફથી એક અવાજ આવ્યો..... તૈયાર થઈ ગઈ કે નહિ. એમ કહેતા કહેતા તે રૂમ માં આવી. અને નીતી ની સામે આવી ને ઉભી રઈ ગઈ. રિતુ તેની નજર ફોટા તરફ કરી ને બોલી રિતુ ક્યાં ...વધુ વાંચો

2

કશમશ એ બીજા પ્રેમની - 2

કશમશ એ બીજા પ્રેમની ભાગ-૨ થી અવાજ આવ્યો..... સ્ટોપિટ ટીના..... બધા ની નજર પાછળ થી આવેલા અવાજ પર ગઈ. નીતિ એ પણ ગભરાતા ગભરાતા પહેલા પોતાનો દુપ્પટો સરખો કર્યો અને એ ભી અવાજ ની તરફ જોવા લાગે છે. પચ્ચીસ એક વર્ષ નો છોકરો એમની તરફ ચાલી ને આવી રહ્યો છે તેની પર્સનાલિટી કોઈ હીરો થી ઓછી નોતી લાગતી.... તેના એ હેર મસ્ત સિલ્કી છે અને મસ્ત હવા ને ચૂમી રહ્યા છે..... બધા તેની સામે જોઈ રહે છે.. ટીના પોતાના ગમન્ડ માં સ્ટાઈલ માં તેની સામે જોઈ રહે છે. ...વધુ વાંચો

3

કશમશ એ બીજા પ્રેમની - 3

કાશમશ એ બીજા પ્રેમ ની ભાગ - 3 નીતી તેના રૂમ માં જાય છે. રાહુલ ની ફોટો લઈને પલંંગ બેસે છે. ફોટા ની સામે જોઈ ને રડવા લાગે છે.રડતા રડતાબોલે છે રાહુલ તુંકેમ મને છોડીને જતો રહ્યો તારા વગર મને બિલકુલ ભી ગમતું નથી પણ ખબર નથી કેમ હમણાંથી મયંંક આટલો સારો કેમ લાગે છેેે .. મયંંક મારી ખુબ જ સંંભાળ રાખે છે.મને સારી રીતે સમજે છે. એટલું વિચારતા વિચારતા નીતિ સૂઈ જાય છે .બીજા દિવસે નીતિ એના કેબિન માં કામ કરી રહી હતી . તો એટલા માં એના એના કેબિન ના ડોર માં ટક ટક અવાજ આવ્યો.... એણે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો