આજૅ પ્રીતિ નો કૉલેજ માં પહેલો દિવસ હતો. એક નવી જગ્યા, નવા ફ્રેન્ડસ, નવો એરિયા. એ બસ માં જ કૉલેજ માં જાય છે એ પણ એકલી. બધા ને તેના મમ્મી કે પપ્પા મુકવા આવતા હતા અને પ્રીતિ એકલી આવી હતી. કલાસ રૂમ શોધતા શોધતા એક ફ્રેન્ડ મળી ગઈ જ્યોતિ, બન્ને જ ક્લાસ માં સાથે જાય છે. ક્લાસ રૂમ ઘણો ખરો ભરાય ચુક્યો હતો. પ્રીતિ આમ તો એક દમ સીધી છોકરી હતી. પણ ૧૧ અને ૧૨ માં આ ભોળપણ નો ફાયદો ઘણા લોકો ઉઠાવતા કેમકે પ્રીતિ કોઈ સામે બોલતી નહીં અને બીજા જે કહે તે કર્યા કરે તેથી તેના જ ફ્રેન્ડ્સ

Full Novel

1

બસ તું એક જ - ભાગ ૧

આજૅ પ્રીતિ નો કૉલેજ માં પહેલો દિવસ હતો. એક નવી જગ્યા, નવા ફ્રેન્ડસ, નવો એરિયા. એ બસ માં જ માં જાય છે એ પણ એકલી. બધા ને તેના મમ્મી કે પપ્પા મુકવા આવતા હતા અને પ્રીતિ એકલી આવી હતી. કલાસ રૂમ શોધતા શોધતા એક ફ્રેન્ડ મળી ગઈ જ્યોતિ, બન્ને જ ક્લાસ માં સાથે જાય છે. ક્લાસ રૂમ ઘણો ખરો ભરાય ચુક્યો હતો. પ્રીતિ આમ તો એક દમ સીધી છોકરી હતી. પણ ૧૧ અને ૧૨ માં આ ભોળપણ નો ફાયદો ઘણા લોકો ઉઠાવતા કેમકે પ્રીતિ કોઈ સામે બોલતી નહીં અને બીજા જે કહે તે કર્યા કરે તેથી તેના જ ફ્રેન્ડ્સ ...વધુ વાંચો

2

બસ તું એક જ - ભાગ ૨

પ્રીતિ અને સાગર ને કંઈ સમજ પડતી નથી કે તેમના સાથે આ શું થઈ રહ્યું છે બસ એટલી ખબર કે જે પણ થઈ રહ્યું છે એ બઉ જ સારુ લાગે છે. બન્ને પોતાના અભ્યાસ માં ધ્યાન આપે છે અને ક્યારેક વાતો પણ કરતા રહે છે. ધીરે ધીરે બન્ને એક બીજા ને સમજવા લાગે છે, એક બીજા ની પસંદ નાપસંદ નો ખ્યાલ રાખે છે, અને એક બીજા ને ખુશ રાખવા નો પ્રયત્ન કરે છે એમને કંઈ જ ખ્યાલ નથી રહેતો કે તેમના સાથે આ શું થઈ રહ્યું છે અને એક દિવસ સાગર બીમાર પડે છે પણ તે હોસ્ટેલ માં હોય ...વધુ વાંચો

3

બસ તું એક j - ભાગ 3

સાગર વિચાર માં ખોવાય જાય છે કે આખરે પ્રીતિ ને શું થયું તે આખી રાત સૂતો નથી અને પ્રીતિ વિચાર માં ખોવાય જાય છે આખરે તે પ્રીતિ ની બહેન ને પૂછે છે કે પ્રીતિ ને કંઈ થયું છે? તેની બહેન દ્વારા ખબર પડે છે કે પ્રીતિ હોસ્પિટલ માં દાખલ છે. તે કંઈ પણ વિચાર કર્યા વગર તેના મમ્મી પપ્પા સાથે હોસ્પિટલ જવા માટે નીકળી પડે છે ત્યાં જઈને ખબર પડે છે કે પ્રીતિ ને મગજ માં ગાંઠ છે. સાગર ના પગ નીચે થી જમીન ખસી જાય છે. અને તે પાગલ ની જેમ વર્તવા લાગે છે. અને તે ડૉક્ટર ને ...વધુ વાંચો

4

બસ તું એક જ - ભાગ ૪ - છેલ્લો ભાગ

પ્રીતિ અને સાગર પોતાનું આ નવું જીવન ચાલુ કરે છે બન્ને ખુબ જ ખુશ હોય છે. આમ ને આમ મહિના ક્યાં વીતી જાય છે કઈ ખબર જ ના પડી.લગ્ન ની સાથે બન્ને ની જવાબદારી પણ વધે છે પણ બન્ને પોતાની સમજદારી થી બધું સંભાળી લેય છે.એક દિવસ સાગર ની ફ્રેન્ડ મિશા તેના ઘરે આવે છેમિશા : હાઈ સાગરસાગર : ઓ મિશા આવ આવ અંદર આવબોલ કેમ છે ક્યાં હતી હમણાં સુધીઅત્યાર સુધી ક્યાં ગઈ હતી આમ અચાનક આજે દર્શન આપ્યા હવે કંઈક બોલતો ખરી શું છાની માની બેઠી છે આમ તો કૉલેજ માં બઉ બોલતી.પ્રીતિ : સાગર, એને બોલવાનો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો