તારુખ મીરાખ શૂન્યમનસ્ક બની ઉભો હતો. સમયનો વળ તેની ચામડી પર દેખાઈ આવતો હતો. પરાખ શહેર પણ બદલાઈ ગયું હતું. વીસ વર્ષમાં શહેર અને શરીર બંને બદલાઈ ગયા હતા. જુના રસ્તા ડામરના થઈ ગયા હતા. લોરીયાચોકમાં ઘડિયાળ ટાવર પડી ગયું હતું. ત્યાં અત્યારે એક બિલ્ડીંગ ઉભું હતું. જૂનું સ્ટેશન ત્યાં જ હતું. તેનુ બાંધકામ નવું હતું. આજુબાજુનું શાકમાર્કેટ ગુમ થઈ ગયું હતું. બસોના નવા ટાઈમ ટેબલો આવી ગયા હતા. જુના રુટ પર નવા રસ્તા ઉભા થઇ ગયા હતા. આખું શહેર જાણે જુવાન થઈ ગયું હોય તેમ તેણે લાગતું હતું. તે હવે ઘરડો થઈ ગયો હતો. બસસ્ટોપમાં પ્રેવેશી
નવા એપિસોડ્સ : : Every Saturday
તારુખ મીરાખ - 1
તારુખ મીરાખ શૂન્યમનસ્ક બની ઉભો હતો. સમયનો વળ તેની ચામડી પર દેખાઈ આવતો હતો. પરાખ શહેર પણ બદલાઈ હતું. વીસ વર્ષમાં શહેર અને શરીર બંને બદલાઈ ગયા હતા. જુના રસ્તા ડામરના થઈ ગયા હતા. લોરીયાચોકમાં ઘડિયાળ ટાવર પડી ગયું હતું. ત્યાં અત્યારે એક બિલ્ડીંગ ઉભું હતું. જૂનું સ્ટેશન ત્યાં જ હતું. તેનુ બાંધકામ નવું હતું. આજુબાજુનું શાકમાર્કેટ ગુમ થઈ ગયું હતું. બસોના નવા ટાઈમ ટેબલો આવી ગયા હતા. જુના રુટ પર નવા રસ્તા ઉભા થઇ ગયા હતા. આખું શહેર જાણે જુવાન થઈ ગયું હોય તેમ તેણે લાગતું હતું. તે હવે ઘરડો થઈ ગયો હતો. બસસ્ટોપમાં પ્રેવેશી ...વધુ વાંચો