સોશિયલમીડિયાથી ઉંબર સુધી

(4)
  • 1.5k
  • 0
  • 772

મિત આજ પણ રોજની જેમ કોલેજથી આવીને તરત જ ફોન હાથમાં લઇ બેસી ગયો, નીતા ને મેસેજ મોકલ્યો કે હું પહોંચી ગયો. આમ તો સંધ્યા થઈ હતી, સૂરજ આથમવું આથમવું થતો હતો પણ મિતના જીવનમાં તો સૂરજ ઉગ્યો હતો પંદર દીવસથી. રોજ જ રોહિણી જોડે વાત કરતો, પોતાની એકલતા, પોતાની લાગણી, અને બંધ બુક જેમ પોતાના રહસ્યો પણ રોહિણી ને કેહવા લાગ્યો હતો. એક વાર તૂટેલા વિશ્વાસે બીજી વાર આટલી જલ્દી કેમ વિશ્વાસ મૂકી દીધો એ જ સમજવું ઘટે. રોહીણી એ પણ તુરંત જવાબ આપ્યો કે હા હું પણ પહોંચી ગઈ છું. ફરી વાતોએ વળગ્યા ઢગલાબંધ મેસેજમાં

Full Novel

1

સોશિયલમીડિયાથી ઉંબર સુધી - 1 - ઇન્સ્ટાગ્રામથી વોટ્સએપમાં

મિત આજ પણ રોજની જેમ કોલેજથી આવીને તરત જ ફોન હાથમાં લઇ બેસી ગયો, નીતા ને મેસેજ મોકલ્યો કે પહોંચી ગયો. આમ તો સંધ્યા થઈ હતી, સૂરજ આથમવું આથમવું થતો હતો પણ મિતના જીવનમાં તો સૂરજ ઉગ્યો હતો પંદર દીવસથી. રોજ જ રોહિણી જોડે વાત કરતો, પોતાની એકલતા, પોતાની લાગણી, અને બંધ બુક જેમ પોતાના રહસ્યો પણ રોહિણી ને કેહવા લાગ્યો હતો. એક વાર તૂટેલા વિશ્વાસે બીજી વાર આટલી જલ્દી કેમ વિશ્વાસ મૂકી દીધો એ જ સમજવું ઘટે. રોહીણી એ પણ તુરંત જવાબ આપ્યો કે હા હું પણ પહોંચી ગઈ છું. ફરી વાતોએ વળગ્યા ઢગલાબંધ મેસેજમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો