કદી હોઠ પર રમાડજો, કદી આંખમાંય લાવજો, હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો. -હેમંત ધોરડા. આજે બહુ મોડું થઈ ગયું હતું, એક તો બદલી થઈને આવેલા નવા બૉસનું વલણ અને વધતું જતું કામ. 'સાલું ભલાઈનો કે ઈમાનદારીનો તો કોઈ જમાનો જ નથી રહ્યો', વિચારતા વિચારતા તમે ઘરનો દરવાજો ખોલ્યો નિશાંત. અને ખોલતાની સાથે જ ટેબલ પર મોબાઈલ મૂકતી વખતે ત્યાં પડેલી બે ચોકલેટ પર તમારી નજર પડી. ઘડીભર માટે નજર કોઈ અજાણ્યા કારણથી થંભી
નવા એપિસોડ્સ : : Every Monday
સ્પંદનો દિલના તમે - 1
કદી હોઠ પર રમાડજો, કદી આંખમાંય લાવજો, હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો. -હેમંત ધોરડા. આજે બહુ મોડું થઈ ગયું હતું, એક તો બદલી થઈને આવેલા નવા બૉસનું વલણ અને વધતું જતું કામ. 'સાલું ભલાઈનો કે ઈમાનદારીનો તો કોઈ જમાનો જ નથી રહ્યો', વિચારતા વિચારતા તમે ઘરનો દરવાજો ખોલ્યો નિશાંત. અને ખોલતાની સાથે જ ટેબલ પર મોબાઈલ મૂકતી વખતે ત્યાં પડેલી બે ચોકલેટ પર તમારી નજર પડી. ઘડીભર માટે નજર કોઈ અજાણ્યા કારણથી થંભી ...વધુ વાંચો
સ્પંદનો દિલના તમે - 2
'ઘણા વર્ષો પછી એમનો એક ખત આવ્યો, એમ લાગ્યું કે વિપક્ષમાંથી એક મત આવ્યો.' -મિલન કુમાર 'તારી છોકરી તારા જ લાગે છે. ને એટલી જ શરમાળ , ઓછા બોલી, ને તારા જેમ જ જગ્યા ન મેળવીને ઊભી રહેતી. તેં એને મારા વિશે કોઈ વાત પણ ન કરી નિશાંત? ' એ પ્રોમિસ પણ તોડ્યું.' ઘણા વર્ષો પછી ઈન્બોક્સમાં પડેલો આ મેસેજ અને એના શબ્દો તમારા મનમાં ઘૂમરાયા કરતા હતા નિશાંત..સપના મુજબનું ઘર હતુ, ઘરની બહાર હરિયાળો બગીચો, ઝૂલો અને ઝૂલામાં લગાવેલો સુશોભિત લેમ્પ બધું જ અપેક્ષા મુજબ હતું. હા એ લેમ્પ આજે બંધ હતો. કશા ચોક્કસ કારણ વગર. પત્ની ...વધુ વાંચો