ૐ કામદેવાય્ નમઃ એક એવા છોકરાની કહાની છે જે ન બ્રમ્હાને માને છે, ન વિષ્ણુને, ન મહાદેવને, કામદેવને માને છે. અને માને છે કે સૃષ્ટી આમના લીધે જ ટકેલી છે. જેમની સ્તુતિ માટે અલાયદો એવો ૐ કામદેવાય્ નમઃ મંત્ર પણ બનાવ્યો છે. એ છોકરાની જીંદગીમાં કામદેવ કૃપા પણ એટલી જ વરસાવતા રહે છે. શું છે એ કૃપા વાંચો, ૐ કામદેવાય્ નમઃ
Full Novel
ૐ કામદેવાય્ નમઃ
ૐ કામદેવાય્ નમઃ એક એવા છોકરાની કહાની છે જે ન બ્રમ્હાને માને છે, ન વિષ્ણુને, ન મહાદેવને, કામદેવને છે. અને માને છે કે સૃષ્ટી આમના લીધે જ ટકેલી છે. જેમની સ્તુતિ માટે અલાયદો એવો ૐ કામદેવાય્ નમઃ મંત્ર પણ બનાવ્યો છે. એ છોકરાની જીંદગીમાં કામદેવ કૃપા પણ એટલી જ વરસાવતા રહે છે. શું છે એ કૃપા વાંચો, ૐ કામદેવાય્ નમઃ ...વધુ વાંચો
ૐ કામદેવાય નમઃ 2
કેટલુ આસાન છે, કોઇની માટે એક રાય બાંધી લેવી... એમાયે જો એ કોઇ રૂપાળી સ્ત્રી હોય તો ... દેવ રાય બાંધી લે છે. પણ દેવને ધ્યાન પડે છે કે કોઇની હકીકત, એના માટે બાંધી લીધેલી રાય કરતા બિલકુલ ઉલટ પણ હોઇ શકે છે. દેવને આ હકીકત કંઇ રીતે ધ્યાન પડે છે જાણવા માટે વાંચો, ૐ કામદેવાય નમઃ ચેપ્ટર 2 ...વધુ વાંચો
ૐ કામદેવાય નમઃ 3
પ્રેમના બે પ્રકાર છે, જીસ્મથી થનારો. ને બીજો, આત્માથી થનારો... જીસ્મથી થનારા પ્રેમમા સ્થાન ફકત વાસનાનુ છે. પણ આત્માથી પે્રમમા જીસ્મના વળાંકો નજરોમાયે નથી આવતા... પરંતુ જીસ્મથી જીસ્મના પવિત્ર મિલન વિના આત્માનો પ્રેમ પણ રહે છે તો અધૂરો જ... કામદેવે પણ પોતાના પ્રેમને કંઇ રીતે અધૂરો ન રાખ્યો જાણવા માટે વાંચો, ૐ કામદેવાય નમઃ ચેપ્ટર ૩ ...વધુ વાંચો