:- ફરીથી પપ્પા સાથે ઝગડો થયો ગયો છે મગજ દુઃખી ગયું છે. પપ્પા ને એમ કે છોકરી મોટી થઈ ગઈ છે એટલે હવે જીભ પણ મોટી થઈ ગઈ છે વધારે બોલે છે પાછી સ્વતંત્રતા ની વાતો કરે છે અરે એવું નથી હું તો માત્ર ને માત્ર મારા મનના ફળીયામાં ફાવે ને અમારા ઘરમાં શોભે એજ બધી પ્રવૃત્તિ ની વાત કરતી હતી હા....હા તમે આ અટપટી વાતો થી ગુંચવાય ના જાવ એ માટે આપણે થોડા વર્ષો પાછળ જાયે.:- હા તો દોસ્તો અરે સોરી પપ્પા એ દોસ્તો રાખવાની ના પાડી છે તો પ્રિયજનો અરે પપ્પા ના ડરથી પ્રિય તો ઘણા છે પણ
નવા એપિસોડ્સ : : Every Monday
મારો દોસ્ત લોકડાઉન - 1
:- ફરીથી પપ્પા સાથે ઝગડો થયો ગયો છે મગજ દુઃખી ગયું છે. પપ્પા ને એમ કે છોકરી મોટી થઈ છે એટલે હવે જીભ પણ મોટી થઈ ગઈ છે વધારે બોલે છે પાછી સ્વતંત્રતા ની વાતો કરે છે અરે એવું નથી હું તો માત્ર ને માત્ર મારા મનના ફળીયામાં ફાવે ને અમારા ઘરમાં શોભે એજ બધી પ્રવૃત્તિ ની વાત કરતી હતી હા....હા તમે આ અટપટી વાતો થી ગુંચવાય ના જાવ એ માટે આપણે થોડા વર્ષો પાછળ જાયે.:- હા તો દોસ્તો અરે સોરી પપ્પા એ દોસ્તો રાખવાની ના પાડી છે તો પ્રિયજનો અરે પપ્પા ના ડરથી પ્રિય તો ઘણા છે પણ ...વધુ વાંચો
મારો દોસ્ત લોક ડાઉન - 2
આપને મારા પરિવારની માહિતી મળી ગય હશે. ખેર તમે તો વાંચીને જતા રહ્યા પણ એ દિવસ પછી પપ્પા એ એક ગીફ્ટ આપી અને એ ગીફ્ટ હતું દિકરી વહાલનો દરિયો બુક હું ને મમ્મી તો જોતા રહી ગયા કે આ શું થયું આટલો મોટો બદલાવ. આસ્થા કે આ આપણા જ પપ્પા છે ને, આ સાંભળી આખું ઘર ખડખડાટ હંસવા લાગ્યું. મને તો થયું કે પપ્પા હવે મને બધીજ હા પાડશે. હું આઝાદ પંખી બની જાઈશ. મે તો એ પણ નક્કી કરી લીધું કે હેત્વી ,પ્રિયા ની જેમ હું પણ પાર્ટી કરીશ , મિત્રો બનાવીશ અને પાર્થ ને પણ હું દોસ્ત ...વધુ વાંચો
મારો દોસ્ત લોક ડાઉન - 3
મારો દોસ્ત લોક ડાઉન ભાગ:-૩ન્યૂઝ ચેનલ ચાલુ હતી પપ્પા દુકાનેથી આવ્યા હતા એ નિયમિત ક્રમ પ્રમાણે ટિ.વી જોવા ત્યારબાદ અમે આખું ઘર સાથે જમવા બેસતા, આ બાબત મને બહું જ ગમતી. પરંતુ આજે દરોજ ની જેમ દાદા ગમ્મત કેમ નથી કરતાં, પપ્પા આજે મારી સાથે કેમ ડિબેટ નથી કરતા, કેમ આજે ઘર શાંત થઈ ગયું. ને મેં દાદા ને પુછ્યુ પપ્પા આજે કેમ ટીવી જોતા જોતા રડી પડ્યા..... બેટા આજે ૧૮ વર્ષ ની છોકરી સાથે કોઈ નપાવટે ન કરવાનું કૃત્ય કરીયુ છે એ ન્યૂઝ જોઈ ને એટલે આ વાત બોલતા બોલતા દાદા પણ રોવા જેવા થઈ ગયા . પણ ...વધુ વાંચો