કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત !

(93)
  • 17.2k
  • 20
  • 6k

એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…એ ખુશી નો શું મતલબ જેમાં તારી કમી હોય…હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠીકેએ જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય…..❤??વરસાદને ક્યાં ખબર, અંદર પણ એક આગ છે,ઠારવા જેને ફકત જાંજવાનાં જળ ની માંગ છે.?હુ અને નુર તો જુના મિત્રો હતા પણ કાયરા અમને છેલ્લા બે વર્ષથી જ મળી હતો. હું અને નુર બંને એકલા હતા અને જ્યારે અમે કૉલેજ કરવા ગયા ત્યારે ગીત અમને મળી અને કહ્યું કે મારી પણ ફેમિલી આતંકવાદી હુમલામાં મરી ગઈ છે ત્યારથી અમે એને પણ અમારા સાથે જ રાખી હતી. ગીત પુરા

Full Novel

1

કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! - 1

એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…એ ખુશી નો શું મતલબ જેમાં તારી કમી હોય…હું તો એ ને મોત થી મહોબત્ત કરી બેઠીકેએ જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય…..❤??વરસાદને ક્યાં ખબર, અંદર પણ એક આગ છે,ઠારવા જેને ફકત જાંજવાનાં જળ ની માંગ છે.?હુ અને નુર તો જુના મિત્રો હતા પણ કાયરા અમને છેલ્લા બે વર્ષથી જ મળી હતો. હું અને નુર બંને એકલા હતા અને જ્યારે અમે કૉલેજ કરવા ગયા ત્યારે ગીત અમને મળી અને કહ્યું કે મારી પણ ફેમિલી આતંકવાદી હુમલામાં મરી ગઈ છે ત્યારથી અમે એને પણ અમારા સાથે જ રાખી હતી. ગીત પુરા ...વધુ વાંચો

2

કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! - 2

ધીમે ધીમે હું ખરાબ રસ્તે વળતી ગઈ. હું પણ નુરની જેમ ખોટું કરતાં શીખી ગઈ. એ પછી તો બધા જેમ મને પણ માન આપવું ક્યાંય ગાયબ થઈ ગયું! હું અને નુર ક્યાંય પણ જતા તો રસ્તે મળતા છોકરાઓને છેડતા.“તું છોકરાને છેડતી ક્યારની થઈ ગઈ યાર?” નુર મને નવાઈથી બે ત્રણ વાર પૂછતી“તું તો પુરૂષોને માન આપતી હતી ને?”“હું માન આપતી હતી તો કઈ છોકરો આવીને મારી એકાંતમાં રડતી આંખો લૂછી ગઈ એમ બોલ ને? તો પછી ખરાબ બનવામાં શુ વાંધો છે હવે?” હું એજ જવાબ એને આપતો. પછી તો નુર પણ એ સવાલ મને ન કરતી.એ પછી અમે બંને ...વધુ વાંચો

3

કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! - 3

“પણ શું…..?” નુર અને કાયરા બન્ને એક સાથે જ બોલ્યા.“મારે એક બોયફ્રેન્ડ છે કિશન. તમે પ્લીઝ એના વિશે કાઈ ગંદુ બોલો એ પહેલા એ સાંભળી લો કે હું એની સાથે તરત જ લગ્ન કરવાની છું….”રીમાના એ શબ્દો અમને બધાને તીરની જેમ ખૂંચી ગયા.“સાલી હરામી….. ” નુર બરાડી “તને પુલાવ, પાઉભજી, બિયર એ બધું ખાવા પીવામાં તો એ કિશન ન નડયો હવે જ્યારે અમે મોટી ચોરીનું વિચાર્યું ત્યારે તને આ બધું સુજ્યું???” નુર કાયરાને ગળાથી પકડ્યો.“નુર….. એ એની જિંદગી છે.” ગળાને છોડાવતા મેં કહ્યું. “એને જીવવાનો પૂરો હક છે.”“દોસ્ત, મને આ બધી ચોરી, બિયર અને પુલાવમાં જે મળ્યું એના કરતાં ...વધુ વાંચો

4

કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! Part - 4 ( અંતિમ ભાગ )

થોડીવારમાં નુર પુલાવ લઈ આવી. અમે બધા પુલાવ ખાવા લાગ્યા. મેં પેલા બિયર ઉપર પૂરું ધ્યાન રાખ્યું હતું. નુર અર્ધો ખાઈ લે એ પછી જ બિયર ઉઠાવતી એટલે હું એ જ ધ્યાનમાં હતી. નુર બિયર ઉઠાવે એ પહેલાં જ મેં એ બિયર ઉઠાવીને નુરને આપ્યું, “ભૂલી ગઈ કે શું?”“ના ના થેન્ક્સ યાર…..” કહી નુર પણ મને એક બિયર ઉઠાવીને આપ્યું. ત્રીજું બિયર કાયરા ઉઠાવ્યું. ત્રણેય હસતા હસતા પુલાવ ખાઈ લીધો પછી પૈસાના ભાગ પાડ્યા. કાઈ ગણતરી તો કરી નહોતી માત્ર બંડલની ગણતરી કરીને ત્રણ ભાગ પાડ્યા હતા કેમ કે અમને ખબર હતી કે હમણાં નુર મરી જવાની છે એટલે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો