ભગત છ દિવસ નો હતો ત્યારથી જ તેના માતા-પિતા એક એક્સિડન્ટમા મૃત્યુ પામેલા. દાદા વિરમભાઇ અને પોતાથી પાંચ વર્ષ મોટા ભાઈ નુતન ના હાથે પુરા લાડકોડથી ઉછરેલો. દાદા વિષ્ણુ ભક્ત હોવાથી પોતાના પોત્રનુ નામ ભગત રાખેલું. અને આ જ કારણે ભગતને બહું જ ઓછા મીત્રો.અને ભગત ને કોઈ ભગત કહે તે પસંદ જ ન હતું . દાદા શીવાય એક વ્યક્તિ હતી જે ભગતને તેના નામ થી જ બોલાવતી તે હતી દિવ્યા. તેને ભગત ક્યારેય ના ન પાડતો બીજા બધા તેને BG કહીને બોલાવતા. દિવ્યા અને ભગત એક સાથે ૧૦ ધોરણ ભણેલા. દિવ્યા એક આર્થીક રીતે સધ્ધર પરીવારની
નવા એપિસોડ્સ : : Every Friday
તારા જવાબ બદલવાની રાહમાં - 1
ભગત છ દિવસ નો હતો ત્યારથી જ તેના માતા-પિતા એક એક્સિડન્ટમા મૃત્યુ પામેલા. દાદા વિરમભાઇ અને પોતાથી પાંચ વર્ષ ભાઈ નુતન ના હાથે પુરા લાડકોડથી ઉછરેલો. દાદા વિષ્ણુ ભક્ત હોવાથી પોતાના પોત્રનુ નામ ભગત રાખેલું. અને આ જ કારણે ભગતને બહું જ ઓછા મીત્રો.અને ભગત ને કોઈ ભગત કહે તે પસંદ જ ન હતું . દાદા શીવાય એક વ્યક્તિ હતી જે ભગતને તેના નામ થી જ બોલાવતી તે હતી દિવ્યા. તેને ભગત ક્યારેય ના ન પાડતો બીજા બધા તેને BG કહીને બોલાવતા. દિવ્યા અને ભગત એક સાથે ૧૦ ધોરણ ભણેલા. દિવ્યા એક આર્થીક રીતે સધ્ધર પરીવારની ...વધુ વાંચો
તારા જવાબ બદલવાની રાહમાં - 2
દિવ્યા અને ભગતે પોતાના પરિવાર અને મિત્રો થી પોતાના કોર્ટ મેરેજ ની વાત સંતાળી. અને પ્રોફેસર પાંચાલ ની હાજરી કોર્ટ મેરેજ કરી લીધા. આખરે થોડાંક જ અઠવાડિયામાં વિદેશ જવાની તૈયારી થઈ ગઈ ટીકીટ બુક કરાવી પ્રોફેસર પાંચાલે તેમને બોલાવ્યા. ત્યાં કેવી રીતે રહેવું અને પતિ પત્ની નું નાટક કેટલા સમય સુધી ચાલું રાખવું એ જણાવ્યું. બન્ને એ બધી તૈયારી કરી લીધી. આખરે જવાનો સમય પણ આવી ગયો. દિવ્યાને તો તેના ભાઈ ભાભી અને મીત્રો છોડવા જશે . અને ભગતે ને તેનો ભાઈ . હવે જો પરીવાર નો કોઈ પણ સદસ્ય ભગત કે દિવ્યા ...વધુ વાંચો
તારા જવાબ બદલવાની રાહમાં - 3
પોતાના ઘરમાંથી રડવાનો અવાજ સાંભળીને દિવ્યા એક દમ ગભરાઈ જાય છે પણ પોતાનીજાતને કાબુમાં રાખીને ઘરમા જાય ત્યાં બે મૃતશરીરને જોઇને તે ત્યાંજ પડી ગઈ. એ મૃત શરીરતેના ભાઈભાભીના હતા. તે દિવ્યાને એરપોર્ટ પર લેવા જતી વખતે રસ્તામાં એક પુલ પરથી પસાર થતી વખતે તેમની કારનુ અકસ્માત થઈ જાય છે. અનેે કાર પુલ પરથી નિચે પડી જાય છે. તે બન્ને હોસ્પિટલમાંજ જત્યુ પામે છે. દિવ્યા માટે આ અસહ્ય ઘટના હતી. પણ સમયની ગતીતો કોઈ માટે થમતી નથી દિવ્યા અને તેની માતા બન્ને તેના ભાાઈભાભીની અસ્થિવિસર્જન માટે રામેશ્વર જાય છે. આવતી વખતે રસ્તામાં બસનુ ...વધુ વાંચો