મિત્રો આ વાર્તા મારી પહેલી વાર્તા છે જેમાં ઇતિહાસ ના મહાન સંગીતકાર એવા તાનસેન ના જીવન નો નાનો ભાગ છે આ વાર્તા અન્ય સાહિત્ય માં પ્રકાશિત થઇ ગઈ છે આ વાર્તા લોકો સુધી પહોંચે માટે મેં આ વાર્તા લખી છે. ----------*******--------********--------******* એક નાનકડું ગામ હતું તે ગામ જંગલો ની વચ્ચે આવેલું હતું ત્યાં જંગલ માંથી એક ઋશીઓ નું સમૂહ પસાર થઇ રહયો હતો ત્યારે એક સિંહ ની ત્રાડ સંભળાય છે તે ત્રાડ સંભાળી ને સમસ્ત ઋષિગણ ડરી અને નાસી જાયi છે પરંતું એક હરિદાસ નામના ઋષિ ને આભાસ થાય છે કે આ ત્રાડ કોઈ માણસ દ્વારા નકલ કરવામાં આવી છે માટે તે

Full Novel

1

તાનસેન - 1

મિત્રો આ વાર્તા મારી પહેલી વાર્તા છે જેમાં ઇતિહાસ ના મહાન સંગીતકાર એવા તાનસેન ના જીવન નો નાનો ભાગ છે આ વાર્તા અન્ય સાહિત્ય માં પ્રકાશિત થઇ ગઈ છે આ વાર્તા લોકો સુધી પહોંચે માટે મેં આ વાર્તા લખી છે. ----------*******--------********--------******* એક નાનકડું ગામ હતું તે ગામ જંગલો ની વચ્ચે આવેલું હતું ત્યાં જંગલ માંથી એક ઋશીઓ નું સમૂહ પસાર થઇ રહયો હતો ત્યારે એક સિંહ ની ત્રાડ સંભળાય છે તે ત્રાડ સંભાળી ને સમસ્ત ઋષિગણ ડરી અને નાસી જાયi છે પરંતું એક હરિદાસ નામના ઋષિ ને આભાસ થાય છે કે આ ત્રાડ કોઈ માણસ દ્વારા નકલ કરવામાં આવી છે માટે તે ...વધુ વાંચો

2

તાનસેન - 2

આપણે આગળ ના ભાગ માં જોયું કે બાવીસ સંગીતકારો ની ટુકડી અકબર ના દરબાર માં જાય છે હવે આગળ ........ અકબર ના હુકમ થી દરબાર યોજાય છે. અને તાનસેન અને બાવીસ સંગીતકારો ની ટુકડી વચ્ચે સ્પર્ધા થાય છે તેમાં તાનસેન નો વિજય થાય છે અકબર ના હુકમ થી બાવીસ લોકો ની ટુકડી ની હત્યાં કરી નાખવામાં આવે છે પરંતુ તે લોકો ની ટુકડી માં એક નાનું બાળક હોય છે તેને અકબર ના કહેવાથી છોડી દેવામાં આવે છે. પરંતુ તે બાળક લોકોને પૂછતાં પૂછતાં પોતે સંત હરિદાસ ના આશ્રમ માં જાય છે અને ત્યાં સંગીત સાધના શીખવા ...વધુ વાંચો

3

તાનસેન - 3 - છેલ્લો ભાગ

સંત હરિદાસ ના મેઇટયુ પછી તાનસેન અકબર ના રાજ્ય માં પાછો જાય છે અને અકબર ના કહેવાથી તાનસેન વડનગર છે અને તાનારીરી ને વિનંતી કરે છે. છે કે તે તેની સાથે આવે અને અકબર ના દરબાર માં આવી તેણે બચાવવાં માટે મેંઘ મલ્હાર રાગ ગાય પરંતું તે ના કહી દે છે તાનસેન હરિ થાકી ને પોતાના ઘરે આવે છે ત્યારે તેની દીકરી દ્વારા પૂછતાં તાનસેન લહે છે અને તે તાનસેન પાસે મેંઘ મલ્હાર રાગ શીખવા જીદ કરે છે તાનસેન તેની દીકરી ને એક મેંઘ મલ્હાર રાગ શીખવે છે અને તે પોતે અકબર ના દરબાર. અ જાય છે હવે આગળ ..... અકબર ના દરબાર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો