એ કાળી રાતે, એક કાળી કાર પોતાનો સફેદ પ્રકાશ કાળા ડામર ના રસ્તા પર પાંથરતી "શીશ મહેલ" નામની તકતી ધરાવતા સફેદ બંગલા ની અંદર પ્રવેશી, મુખ્ય દ્વાર આગળ આવી ઉભી રહી ગઈ. હજુ ગાડી ઉભી પણ માંડ હતી ત્યાં પાછળ ની સીટ પર થી રાઘવ ઉતર્યો. દેખાવ એનો સામાન્ય હતો પણ સ્ફુર્તિ અને આત્મવિશ્વાસ તેના વ્યક્તિત્વ ને નિખારતા હતાં. દિવસ આખા ની મેહનત ના લીધે રાઘવ નો સફેદ શર્ટ ચીમળાઈ ગયો હતો, પેન્ટ માં ખોસેલું ઇન્શર્ટ એક બાજુ થી બહાર નીકળી ગયું હતું. રાઘવ ની આદત હતી, માત્ર સફેદ શર્ટ પહેરવાની. પેન્ટ નો રંગ કોઈ પણ હોય; શર્ટ હંમેશા સફેદ હોવું
નવા એપિસોડ્સ : : Every Thursday & Saturday
Red Shirt - 1
એ કાળી રાતે, એક કાળી કાર પોતાનો સફેદ પ્રકાશ કાળા ડામર ના રસ્તા પર પાંથરતી "શીશ મહેલ" નામની તકતી સફેદ બંગલા ની અંદર પ્રવેશી, મુખ્ય દ્વાર આગળ આવી ઉભી રહી ગઈ. હજુ ગાડી ઉભી પણ માંડ હતી ત્યાં પાછળ ની સીટ પર થી રાઘવ ઉતર્યો. દેખાવ એનો સામાન્ય હતો પણ સ્ફુર્તિ અને આત્મવિશ્વાસ તેના વ્યક્તિત્વ ને નિખારતા હતાં. દિવસ આખા ની મેહનત ના લીધે રાઘવ નો સફેદ શર્ટ ચીમળાઈ ગયો હતો, પેન્ટ માં ખોસેલું ઇન્શર્ટ એક બાજુ થી બહાર નીકળી ગયું હતું. રાઘવ ની આદત હતી, માત્ર સફેદ શર્ટ પહેરવાની. પેન્ટ નો રંગ કોઈ પણ હોય; શર્ટ ...વધુ વાંચો
Red Shirt - 2
Red Shirt (Part:2) ગયા અંક માં: રાઘવ એક શક્તિશાળી વ્યક્તિ છે. એને બહુ સફળ થવું છે, અને ના એને નથી. સફળ થવા એ કોઈ પણ હદે જઇ શકે છે. એની માઁ એને એટલો પ્રેમ કરે છે કે એ રાઘવ ને આમ જોઈ નથી શકતી અને રાઘવ એની માઁ ને એટલો પ્રેમ કરે છે કે એ માઁ નો જીવ લઇ લે છે. હવે એણે સફેદ શર્ટ પહેરી ને ઢોંગ કરવાનું છોડી લાલ શર્ટ માં પોતાની જાત ને અપનાવી લીધી છે. હવે આગળ.... ###################### લાલ શર્ટ માં રાઘવ તૈયાર થઈ ને બાલ્કની બેઠો હતો; સવારની ચા ની ચૂસકી લેતા લેતા, દૂર સુધી પથરાયેલા ...વધુ વાંચો
Red Shirt - 3
ગયા અંક માં: રાઘવ એક શક્તિશાળી વ્યક્તિ છે. એને બહુ સફળ થવું છે, અને ના એને પસન્દ નથી. સફળ એ કોઈ પણ હદે જઇ શકે છે. એની માઁ એને એટલો પ્રેમ કરે છે કે એ રાઘવ ને આમ જોઈ નથી શકતી અને રાઘવ એની માઁ ને એટલો પ્રેમ કરે છે કે એ માઁ નો જીવ લઇ લે છે. હવે એણે સફેદ શર્ટ પહેરી ને ઢોંગ કરવાનું છોડી લાલ શર્ટ માં પોતાની જાત ને અપનાવી લીધી છે. રાઘવ ને પોતાનું એક consignment શ્રીલંકા પોહચડવું છે, પણ મયુર નામ નો એક નેવી ઓફિસર એના રસ્તા ની વચ્ચે આવે છે. રાઘવ મયુર ...વધુ વાંચો
Red Shirt - 4
ગયાં અંક માં... રાઘવે એક હોટેલ નો હોલ hijack કરી લીધો છે. મયુર અને આશાનાં બાળકની આંખો નું મેઈલીંગ કરીને રાધવે પોતાનું consignment પણ કઢાવી લીધું. પણ ત્યાં જ કોઈકે પોલીસને બોલાવી લીધી છે. હવે જોવાનું છે કે કોણે આટલી હિમ્મત કરી છે રાઘવ સામે અને હવે રાઘવ તેનો જવાબ પોતાની ભાષામાં કેમનો આપશે. ############# એક માણસે આવીને ખબર આપી, "રાઘવ ભાઈ, નીચે પોલીસ આવી છે." શિવા અને જીગર એક બીજા સામે જોઈ રહ્યાં. શિવા ગુસ્સે થઈ ગયો અને દાદર પકડી નીચે જતા ગાળો બોલતો ગયો.. "એની તો...". "શિવા!!" રાઘવે શિવાને રોકવા બૂમ પાડી પણ શિવા નીચે ઉતરી ગયો ...વધુ વાંચો