સાંજભાગ - ૧“એ હતી એક સાંજ, ખૂબજ સુંદર સાંજ, મનોરંજક સાંજતું હતી સાથે, વર્ષા વર્ષી હતી સાથે, પણ અધૂરાશ પણ રહી સંગાથે,હું ઈચ્છું છું માંગું છું યાચું છું હજી એક સાંજ, એવી જ મનોરંજક સાંજ, એક સંપૂર્ણ સાંજ” પોતાની આગવી કાવ્ય શૈલીમાં અરમાને કહ્યું અને અચનાક એક નાના બાળકની જેમ રડતા રડતા આજીજી કરતાં કહ્યું “શા માટે તું મને આમ ધુત્કારે છે? શું ખોટ છે મારા માં? હું વધુ કઈ નથી માંગી રહ્યો બસ એક સુંદર સંપૂર્ણ સાંજ માંગુ છું તારી પાસે, પણ...પણ તું એ પણ દેવા તૈયાર નથી?” રડતાં રડતાં એ મોઢું નીચું કરીને ઘુટણપર બેસી ગયો. એની સામે

Full Novel

1

સાંજ - ૧

સાંજભાગ - ૧“એ હતી એક સાંજ, ખૂબજ સુંદર સાંજ, મનોરંજક સાંજતું હતી સાથે, વર્ષા વર્ષી હતી સાથે, પણ અધૂરાશ રહી સંગાથે,હું ઈચ્છું છું માંગું છું યાચું છું હજી એક સાંજ, એવી જ મનોરંજક સાંજ, એક સંપૂર્ણ સાંજ” પોતાની આગવી કાવ્ય શૈલીમાં અરમાને કહ્યું અને અચનાક એક નાના બાળકની જેમ રડતા રડતા આજીજી કરતાં કહ્યું “શા માટે તું મને આમ ધુત્કારે છે? શું ખોટ છે મારા માં? હું વધુ કઈ નથી માંગી રહ્યો બસ એક સુંદર સંપૂર્ણ સાંજ માંગુ છું તારી પાસે, પણ...પણ તું એ પણ દેવા તૈયાર નથી?” રડતાં રડતાં એ મોઢું નીચું કરીને ઘુટણપર બેસી ગયો. એની સામે ...વધુ વાંચો

2

સાંજ - ૨

સાંજભાગ - ૨અરમાનનો કોલ આવતા જીયાની ખુશી સાતમાં આસમાને પહોચી ગઈ કે અરમાન તેને સામેથી મળવા માંગે છે, આજે સાથે સેલ્ફીસ લઈને પોતાના એફ.બી. એન્ડ ઇન્સ્ટા ફ્રેન્ડસને બળતરા આપવાનો સરસ મોકો મળ્યો છે. દિવસ દરમિયાન બોર થયેલી જીયા એ માન્યું કે આજે સાંજ ખૂબ જ સરસ જવાની છે, એ તૈયાર થઈને અરમાનનાં ફ્લેટ પર પહોચી. ત્યાંથી બાજુના રેસ્ટોરેન્ટમાં ડીનર લેતાં લેતાં સ્ટોરી માટે ડીશકશન કરવાનું નક્કી કર્યું હતું. પણ ફ્લેટ પર પહોચતા જે થયું એ જીયાની કલ્પના બહારનું હતું.જીયા એ જીવી ડોરબેલ વગાડી કે તરતા જ એક નોકરે દરવાજો ખોલ્યો અને જીયાના અંદર પ્રવેશતા જ એ નોકર ઘરની બહાર ...વધુ વાંચો

3

સાંજ - ૩

સાંજભાગ - ૩એ જ સમયે ઘરની ડોર બેલ વાગી,અરમાન સફાળો ઉભો થયો. ઘરની બહાર લાગેલા સિક્યુરીટી કેમેરાની દરવાજા ઉપર સ્ક્રીનપર શ્યામ શ્યામને આવેલો જોઇને અરમાને બેભાન થયેલી જીયાને થોડી સાઈડમાં ખસેડીને દવાજો ખોલ્યો.“શું છે? કહ્યું હતું ને કે કોલ કરું ત્યારેજ આવજે, આટલો જલ્દી કેમ આવી ગયો.” શ્યામને દરવાજા પર જ રોકતા અરમાને કહ્યું.“સાહેબ, તમારા અંકલ મિ. ઉપેન તોગડિયા આગળની શેરીમાં જ હતા, કદાચ અહી આવી શકે અચાનક એટલા માટે...”“ઓકે ઓકે...જલ્દી અંદર આવ.” અરમાને આખો દરવાજો ખોલીને શ્યામને ઝડપથી અંદર આવવાનો ઈશારો કરતા કહ્યું.“આને શું થયું...?” અંદર આવતા જ જીયા પર નજર પડતા શ્યામે કહ્યું.“તું વધારે સવાલ ન કર, ...વધુ વાંચો

4

સાંજ - ૪

સાંજભાગ – ૪ત્રણેય હજી પગથીયા ઉતારવાની તૈયારી કરી જ રહ્યા હતા કે બાજુના ગેસ્ટરૂમમાં કંઇક પડવાનો અવાજ આવ્યો. એ અરમાન અને શ્યામને પાછો ધ્રાસકો પડ્યો.“અ શેનો અવાજ હતો?” મિ.તોગડિયા એ તરત જ પૂછ્યું.“અરે શ્યામ, તને કેટલી વખત કહ્યું છે કે ગેસ્ટરૂમની બારી બંધ રાખતો જા, વારંવાર બિલાડી આવી જાય છે.” અરમાનએ શ્યામને ખોટા ગુસ્સામાં કહ્યું. મિ.તોગડિયાને પ્રતમ તો અરમાનની વાત પર વિશ્વાસ ન આવ્યો, પરંતુ થોડીવાર પહેલાની અરમાનની વાતો અને દયામણો ચહેરો યાદ આવતા એમને થયું કે કદાચ સાચું જ કહી રહ્યો હશે.“રૂમની બારીઓ વ્યવસ્થિત બંધ રાખતો જ શ્યામ, હવે કહેવું ન પડે એ ધ્યાન રાખજે.”કહેતા મિ.તોગડિયા નીચે ઉતારવા ...વધુ વાંચો

5

સાંજ - ૫ (અંતિમ ભાગ)

સાંજભાગ – ૫અરમાનને જીયાની વાત પર વિશ્વાસ આવી ગયો, તેણે આનંદિત થતાં તરત જ જીયાના હાથ - પગ ખોલી હાથ પગ ખુલતાની સાથે જ જીયા ઉભી થઈ અને અરમાનને ભેટી પડી. જીયાના ઉષ્મા ભરેલા હાથ અરમાનની પીઠ પર ફરવા લાગ્યા, અરમાન પણ જીયાને ભેટીને પોતાની ઉષ્મા દેખાડવા લાગ્યો.થોડી ક્ષણો એકબીજાની ઉષ્મા અનુભવ્યા બાદ બંને થોડા છૂટા પડ્યા. અરમાન જીયા સામે આછું સ્મિત કરતા જોઈ રહ્યો હતો, સામેવાળા વ્યક્તિની દૃષ્ટિને પારખી જનારી સ્ત્રી સહજ સ્વભાવવાળી જીયા એ અરમાનની આંખોમાં હવસ પારખી લીધી. જે રીતે અરમાનની નજર અને હાથ જીયાના શરીર પર ફરી રહ્યા હતા એ કોઈ પ્રેમીના નહિ પણ એક સહવાસ ભૂખ્યા વ્યક્તિના હતા. જીયા એ શરમાઈને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો