હેલ્લો, તમે પ્લીઝ મને અહીંયા લઇને આવ્યું એનું નામ જણાવી શકશો?ના મેડમ એમણે કાઈ ઓળખાણ તો નથી આપી પણ એમને નામ આપ્યું હતું બસઅછા તો તમેં નામ જણાવશો પ્લીઝસ્યોર મેડમ "કૌશીક" નામ હતું સરનેમ તો નથી આપી પણ એમને જલ્દી હતી સો ચાલ્યા ગયા પણ મેડમ તમે અહીં આવ્યા ત્યારથી જ્યાં સુધી ડૉક્ટર એ એમ ના કહ્યું હવે તમે આઉટ ઓફ ડેંજર છો ત્યાં સુધી એમને પોતાની આંખ પણ નથી મીંચી એમને પણ થોડી ઈંજયરીસ આવી હતી પણ એમને પોતાના કરતા તમારી ચિંતા વધારે હતીઆ નામ સાંભળતાજ મારા મનમાં એનો ચહેરો આવી ગયો અને આંખનો ખૂણો ભરાઈ ગયો મેં અચાનક

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

ઉત્સાહ - 1

હેલ્લો, તમે પ્લીઝ મને અહીંયા લઇને આવ્યું એનું નામ જણાવી શકશો?ના મેડમ એમણે કાઈ ઓળખાણ તો નથી આપી પણ નામ આપ્યું હતું બસઅછા તો તમેં નામ જણાવશો પ્લીઝસ્યોર મેડમ "કૌશીક" નામ હતું સરનેમ તો નથી આપી પણ એમને જલ્દી હતી સો ચાલ્યા ગયા પણ મેડમ તમે અહીં આવ્યા ત્યારથી જ્યાં સુધી ડૉક્ટર એ એમ ના કહ્યું હવે તમે આઉટ ઓફ ડેંજર છો ત્યાં સુધી એમને પોતાની આંખ પણ નથી મીંચી એમને પણ થોડી ઈંજયરીસ આવી હતી પણ એમને પોતાના કરતા તમારી ચિંતા વધારે હતીઆ નામ સાંભળતાજ મારા મનમાં એનો ચહેરો આવી ગયો અને આંખનો ખૂણો ભરાઈ ગયો મેં અચાનક ...વધુ વાંચો

2

ઉત્સાહ - 2

ભાગ:-૨ હવે બસ ને આવા માટે 10 મિનિટ ની વાર હતી મારા દિલની ધડકન જલ્દી જલ્દી ભાગી હતી જાણે કે એની ટ્રેન ના છૂટી જવાની હોઈ એક એક પલ ગુજરતા હું ગભરાતી હતી હરેક મિનિટ એ હું સમય જોયા કરતી હતી.. ત્યાં અચાનક કૌશીક બોલ્યો હું એની સામે એકીટશે જોઈ રહી એની આંખોમાં મને પ્રેમ દેખાતો હતો એના શબ્દો માં કોમળતા હતી, પણ હું જે સાંભળવા માટે આતુર છે એ શબ્દો સાંભળવા નથી મળી રહ્યા શુ આ સાંભળવા મળશે કે કાન અધીરા રહી જશે ? શુ પ્રેમ નો ઈઝહાર થઈ જશે કે દિલમાં જ રહી જશે ? શુ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો