પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત

(146)
  • 32.8k
  • 36
  • 11k

                           પ્રથમ પ્રેમ નો નશો.....અને જીંદગી ની કડવી હકીકત.......       આ મિત્રો એવી અદભુત લાગણી છે. વૃદ્ધ ને પણ પોતાના સાથી સાથે વિતાવેલી પળો ને તાજી કરાવે છે.મિત્રો પ્રેમ નો નશો પણ અદભુત હોય છે. પ્રેમ માટે તો કેટલી કવિતા અને શાયરી ,ગઝલો લખાઇ છે. તે આપણી યાદગાર પલ હોય છે   આપણને ખરાબ રસ્તે પણ ચડાવે  છે. આપણને નાદાનિયત પણ કરાવે છે આ પ્રેમ. અને આ સમય દરમ્યાન થયેલી ભુલો સર્પ ના ડંખ કરતાં પણ વધુ પીડે  છે. જવાની ના જોસ માં આવી ને આપણે માણસ

Full Novel

1

પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત

પ્રથમ પ્રેમ નો નશો.....અને જીંદગી ની કડવી હકીકત....... આ મિત્રો એવી અદભુત લાગણી છે. વૃદ્ધ ને પણ સાથી સાથે વિતાવેલી પળો ને તાજી કરાવે છે.મિત્રો પ્રેમ નો નશો પણ અદભુત હોય છે. પ્રેમ માટે તો કેટલી કવિતા અને શાયરી ,ગઝલો લખાઇ છે. તે આપણી યાદગાર પલ હોય છે આપણને ખરાબ રસ્તે પણ ચડાવે છે. આપણને નાદાનિયત પણ કરાવે છે આ પ્રેમ. અને આ સમય દરમ્યાન થયેલી ભુલો સર્પ ના ડંખ કરતાં પણ વધુ પીડે છે. જવાની ના જોસ માં આવી ને આપણે માણસ ...વધુ વાંચો

2

પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત - ભાગ 2

પ્રેમ તો ભગવાન સુધી પહોંચવા નો રસ્તો છે,જીવન ની યાદગાર ગરમી માં પણ દિલ ને ઠંડક ની અનૂભતી છે, દિલ માં રોમ રોમ માં પણ હલચલ રંગીન સપનાં ઓ સજાવી એ છીએ , પ્રેમ એટલે શુ? કોઈ સમજાવતું જ નથી આ મોટો દોષ છે , પણ,પ્રેમ શબ્દ ને લોકો એ સ્વાર્થી લોકો એ એમાં લોકોનો પણ કાઇ વાંક નથી, કોઈ બાળક ને નાનપણ થી આના વિશે સમજાવવા માં આવે તો, કોઈ બાળક બહાર જવાબ શોધવા નહીં જાય,ગેરસમજ ને કારણે છોકરા છોકરી ઓનાં ગંભીર પશ્ન બને છે, જેવાં કે, પ્રેમ માં દગો, બેવફાઈ, આત્મ હત્યા જેવાં મુદા ...વધુ વાંચો

3

પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત - ભાગ 3

મીરાં અને તેજસ ને અલગ કરી દીધા પછી મીરા ના ફેમીલી વાળા ને થયું કે દીકરી પોતાના ઘર કરતાં ઘર માં ગઈ છે, તેમાં તેઓ નિરાંત સમજતાં હતાં, પણ તે ખોટા હતા, તેજસ ની ફેમીલી થોડી ગરીબ હતી , મીરાં ના ઘર થી ,માટે એના ફેમીલી વાળા એ જબરજસ્તી પોતાની દીકરી ને કેવલ જોડે પરણાવી, દિકરી ની ખુશી થી પૈસા અને સમાજ ની ઈજજત વધી જાયછે, મને તો એજ સમજાતુ નથી, "દિકરી ને ગાય જયાં દોરે ત્યાં જાય",આ કહેવત અહીં સાચી પડી, અહીં મીરાં ખુશ ન હતી કેવલ સાથે પણ અને ઘર માંથી જ શીખવેલું સંસ્કારી ...વધુ વાંચો

4

પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત ભાગ - 4

પ્રેમ છે રંગીન પળ પણ મુજ નાદાન ને કોણ સમજાવે, પ્રેમ માટે ભગવાન અવતર્યા,પણ આ વાત મારા દિલ માં ઉતારે?યુવાની ના જોશ મા કરાતી ભુલ ને કોણ સુધારે?મને પ્રેમ શું છે,તે કોણ સમાજાવે,મનોરંજન ની દુનિયા છે, પરપોટા તણી,પણ મને,મને સાચી દુનિયા ની હકીકત કોણ સમજાવે,ઋતુ ઓનો રાજા આવે ને ધરણી નિખરે ,ઋતુ ઓની રાણી આવે ને મારી ચકોર નજર કોઈને પાગલ ની માફક શોધે,મારા દિલ ને કેવી રીતે મને પ્રેમ શુ છે તે કોણ સમજાવે? મને કોણ સમજાવે પ્રેમ નો સાચો મતલબ ? પ્રેમ એ પવિત્ર છે, તેને ભગવાન સાથે સરખાવવા ...વધુ વાંચો

5

પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત ભાગ - 5

ભાગ 5મોનાક્ષી અને પરિણય ની દોસ્તી પ્રેમ ના પહેલા પડાવ માં આવી ગઈ હતી, મોનાક્ષી નાં પપ્પા એ તેની દેવીન સાથે કરાવીને પરિણવ સાથે પણ આવો જ કંઇક દાવ કાર્યો તેના પપ્પા એ.બંને બહુ દુખી હતા, બંને એક બીજા થી અલગ થયા ત્યારે તેમને લાગતું હતું કે જીવન માં પોતાનું કોઈક ગુમાવ્યા નો મન માં વસવસો રહી જાય છે. તે વખતે આંસુ ઓ દ્વારા ફુટી આવે છે.ત્યાં રે એમ થાય કે હું ક્યાં ફસાઈ ગઈ.હું કેવી રીતે પાર પડશે,હું કેવી રીતે જીવી શકે, પણ બધુ સરળ લાગે છે,પણ મને સમજાતુ નથી,પણ ઉપર વાળા પર છોડી ને ચિંતા મુક્ત થવું.અને ...વધુ વાંચો

6

પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત ભાગઃ6

પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત ભાગ 6.પ્રેમ શબ્દ છે, અઢી અક્ષર નો પણ દિલ માં જાય તો તમને જીંદગી બદલી પણ જાય છે, કાંતો બગડી પણ જાય છે, પ્રેમ કોઈ ધંધો નથી કે આપણે તેને નિષ્ફળ કે સફળ થાય. પ્રેમ એ અનંત કાળ થી ચાલી આવતો પ્રવાહ છે.રાધાજી અને કૃષ્ણ ને તો તમે જાણો છો જ પણ તમે જ્યારે મીરા નો પ્રેમ સમજતા થશો ,ત્યારે તમને સમજાશે પ્રેમ નો સાચો મતલબ.પ્રેમ બદલવામાં નહીં પણ જે છે તે ને અપનાવવામાં રહેલો છે. પ્રેમ કોઈ પર કબજો કરવામાં નહીં પણ તેને ખુલ્લી હવા માં ઉડવા દેવા માં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો