"સમંદરની લહેરો આ રેતને ભીંજવીને જાય છે!શીતળ લહેરાતો વાયરો આ મનને સ્પર્શી જાય છે...ના પહોંચીએ મંજિલે જો આ શમણાં છૂટી જાય છે!આંખોમાં વિખરાયેલાં શમણાં હદય બાળી જાય છે....""પ્રોસ્પેકટીંગ આ શબ્દ નેટવર્ક માર્કેટીંગ ના લોકો માટે નવો નથી... પણ, જે નેટવર્ક માર્કેટીંગ નથી કરતાં તેના માટે જરૂરથી નવો છે. પ્રોસ્પેકટીંગ એટલે નવા અજાણ્યા લોકો નો સંપર્ક કરી પોતાના બિઝનેસની માહિતી આપવી. આ માટે થોડી સ્માર્ટનેસ અને ચતુરાઈ હોવી જરૂરી છે. કોઈક વાર એવું પણ બને કે ભલભલા સ્માર્ટ લોકો પણ ભૂલો કરી બેસે છે. હા, પણ હવે કહાની એવી જેમાં કાવ્યાની નાદાની અને અજાણતા થતી ભૂલોથી કાવ્યાનું જીવન બદલાય જાય છે.""હું

નવા એપિસોડ્સ : : Every Friday

1

વિખરાયેલાં શમણાં - ૧

"સમંદરની લહેરો આ રેતને ભીંજવીને જાય છે!શીતળ લહેરાતો વાયરો આ મનને સ્પર્શી જાય છે...ના પહોંચીએ મંજિલે જો આ શમણાં જાય છે!આંખોમાં વિખરાયેલાં શમણાં હદય બાળી જાય છે....""પ્રોસ્પેકટીંગ આ શબ્દ નેટવર્ક માર્કેટીંગ ના લોકો માટે નવો નથી... પણ, જે નેટવર્ક માર્કેટીંગ નથી કરતાં તેના માટે જરૂરથી નવો છે. પ્રોસ્પેકટીંગ એટલે નવા અજાણ્યા લોકો નો સંપર્ક કરી પોતાના બિઝનેસની માહિતી આપવી. આ માટે થોડી સ્માર્ટનેસ અને ચતુરાઈ હોવી જરૂરી છે. કોઈક વાર એવું પણ બને કે ભલભલા સ્માર્ટ લોકો પણ ભૂલો કરી બેસે છે. હા, પણ હવે કહાની એવી જેમાં કાવ્યાની નાદાની અને અજાણતા થતી ભૂલોથી કાવ્યાનું જીવન બદલાય જાય છે.""હું ...વધુ વાંચો

2

વિખરાયેલાં શમણાં - ૨

"હસતી રમતી જિંદગી આમ જ ધૂળ બની જાય છે..કરીએ જો ભૂલ થી ભૂલ તો બોજ બની જાય છે..જિંદગી પણ અંજાન રસ્તે વળી જાય છે..અજાણતાં સપનાઓને હકીકતથી દૂર લઈ જાય છે...""સદાઈ હસતી રહેતી કાવ્યા, મજાક મસ્તી કરતી કાવ્યા, કદીએ સીરીયસ ના રહેતી કાવ્યાને ખૂબ ભારી કિંમત ચૂકવવી પડશે એ વાતથી કાવ્યા અજાણ હતી. પ્રોસ્પેકટીંગ માં હોશિયાર એવી કાવ્યાએ ગૃપ એડમીનનું પ્રોસ્પેકટીંગ કરવાનું વિચાર્યું. તેને એડમીનની પોસ્ટ પર ગુડ મોર્નિંગ મેસેજ કર્યો. કારણકે તેને પોતાનું લિસ્ટ પણ મોટું કરવાનું હતું. અહીંથી તેની જિંદગીમાં ગડમથલ શરૂ થઈ. આમેય તેને તો પોતાનું પ્રોસ્પેકટ લિસ્ટ વધારવું હતું. પરંતુ ફેકબુક વૉલ પર ગુડ મોર્નિંગનો અર્થ ...વધુ વાંચો

3

વિખરાયેલાં શમણાં - ૩

અંજાન રસ્તે ચાલતાં ચાલતાં રસ્તો ભૂલી જવાય, ના મળતા રસ્તો સફરમાં કેવી ભુલભુલામણી થાય!!"કાવ્યાને તેની પર શક જાય કે ઘણી બધી સ્ત્રી સાથે વાતો કરે છે. તે તેની પ્રોફાઈલમાં જઈ તેનું ફ્રેન્ડ લિસ્ટ ચેક કરે.. તેની લાઈક, કોમેન્ટ્સ ચેક કરે. પણ તેના વિશે કંઈ વિશેષ માહિતી મેળવી શકે નહીં.""કાવ્યાને થતું કે એની સાથે વાતો કરી કંઈક ખોટું તો નથી કરી રહી ને, પણ કોણ જાણે કેમ તે સાચું ખોટું સમજી શકતી ના હતી. એક નવી રમત રમાઈ રહી હતી. હવે લાગણીઓ સાથે રમત રમવાનું શરૂ કરે છે. એકબીજાના અહમ ને ઠેસ પહોંચાડી પોતાના અહમને સંતોષવાની નવી રમત..""તેની પોસ્ટથી કાવ્યાને ઘણું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો