હું એ બધા વ્યક્તિ નો દિલ થી આભાર પ્રગટ કરું છું કે, જેમણે મને આ નોવેલ લખવા માટે પ્રેરિત કર્યો. તેમજ બધા જ મારા મિત્રો નો ખૂબ-ખૂબ આભાર કે, તમે આ નોવેલ નો એક ભાગ બન્યા. આ નોવેલ મારા મિત્રો અને માતા પિતા ને સમર્પિત...

નવા એપિસોડ્સ : : Every Thursday

1

હિલ સ્ટેશન

Dedicate હું એ બધા વ્યક્તિ નો દિલ થી આભાર પ્રગટ કરું છું કે જેમણે મને આ નોવેલ લખવા માટે કર્યો. તેમજ બધા જ મારા મિત્રો નો ખૂબ ખૂબ આભાર કે તમે આ નોવેલ નો એક ભાગ બન્યા. આ નોવેલ મારા મિત્રો અને માતા પિતા ને સમર્પિત... હિલ સ્ટેશન “જીવ­­ન માં કંઈક જાણવું કે શીખવું હોય તો દોસ્તો વગર કાઈ પણ શકય નથી”, તો કઈક એવા જ દોસ્તો મને સ્કૂલ ના સમય માં મળ્યા હતા. અમારા ગ્રુપ માં કૃણાલ ,ઋત્વિક(ઋતુ),આદિ (આદિત્ય) અને હું એટલે કે સાગર એમ અમારું 4 વ્યક્તિ નું ગ્રુપ હતું. અમેં ધો. 12 ની પરીક્ષા ...વધુ વાંચો

2

હિલ સ્ટેશન - 2

"હિલ સ્ટેશન" નોવેલ નો પ્રથમ ભાગ વાંચ્યા પછી આશા રાખું છું કે આ નોવેલ નો બીજો ભાગ પણ આપને ઉત્સુકતા વધી હશે. ...વધુ વાંચો

3

હિલ સ્ટેશન - 3

આ કહાની નો ઉદેશ્ય કોઈ પણ જાતિ,જ્ઞાતી કે કોઈ પણ સમુદાય ની લાગણી ને ઠેસ પહોંચાડવાનો નથી. આ કહાની બાફ પાત્રો કાલ્પનિક છે. અને "હિલ સ્ટેશન" નોવેલ નો પ્રથમ ભાગ પ્રકાશિત થાય ના એક વર્ષ બાદ ફરી આપની સમક્ષ "હિલ સ્ટેશન"નોવેલ નો "ત્રીજો ભાગ" લઈ ને આવ્યો છું. આશા રાખું છું કે આ નોવેલ નો ત્રીજો ભાગ આપને વાંચવો ગમશે.અને આવનારા હિલસ્ટેશન નોવેલના ચોથો ભાગ વાંચવા માટેની આપની ઉત્સુકતા વધશે. ...વધુ વાંચો

4

હિલ સ્ટેશન - 4

બધું પહેલા જેવું નોર્મલ થઈ ગયું હતું. અમે પાછા આખો દિવસ વાત કરવા લાગ્યા હતા અને ગ્રુપમાં પણ ખૂબ કરતા. પણ અચાનક સંધ્યાની મોટી દીદીની ફ્રેન્ડના મામા અને સંધ્યાના પપ્પાના ફ્રેડ એટલે રજનીભાઈ. રજનીભાઈ એમતો એની દીદીની ફ્રેન્ડના મામા હતા. પણ સંધ્યાની દીદી એને ભાઈ કહેતી. પણ સંધ્યાને રજની બિલકુલ પણ ગમતો ન હતો. રજનીની વાત સંધ્યા એ મને એકવાર કરી હતી કે, પપ્પા ને બગાડવામાં મૅઈન હાથ રજનીનો જ છે. હું એને બોલાવતી પણ નથી. આવું સંધ્યા એ કીધા પછી મને એમ થયું કે એક વાર માણસને મોકો તો આપવો જોઈએ કે સારા હોવાનું સાબિત કરે, એટલે મેં ...વધુ વાંચો

5

હિલ સ્ટેશન - 5

એ દિવસે એના પપ્પા અને રજની મને ધમકાવીને નીકળી ગયા, પછી હું ઘરે ન ગયો અને મેં મારા કોલેજ મિત્રો પારસ અને પ્રણવને જાણ કરી કે, સંધ્યાના પપ્પાને મળ્યો. અને આવી ઘટના બની. ત્યારે પારસ અને પ્રણવ બંને ઝડપથી મારી પાસે આવ્યા.અને અમે પ્રણાવના પપ્પાની ઓફિસ એ ગયા. અને મેં બધું વિસ્તારથી કહ્યું.અને કહેતા-કહેતા હું ખુદને સંભાળી ન શક્યો; અને રડી પડ્યો.ત્યારે પ્રણવ અને પારસે મને હિંમત આપીને શાંત પાડ્યો. અને પછી મને સમજાવ્યું કે હમણાં થોડાક દિવસ બધું ભૂલી જા અને ભણવામાં ધ્યાન આપ. બધું ધીમે ધીમે પહેલાની જેવું થઈ જશે. હજુ પ્રણવ મને સમજાવતો હતો. એટલી વારમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો