સબંધો સાથે નું ભાગ્ય

(15)
  • 5.5k
  • 1
  • 1.8k

પ્રસ્તાવના : મારી આ નવલકથા થોડી કાલ્પનીક તો ,થોડી વાસ્તવિક છે .આ નવલકથા માં સબંધો અને નશીબ એટલે કે ભાગ્ય ની વાત કરી છે .જિંદગી માં દરેક વ્યક્તિ પાસે એક ભવિષ્ય રૂપી પટારો હોય છે .દરેક પટારા ની એક ચાવી હોય છે ,પણ આ ભવિષ્ય રૂપી પટારો એવો છે કે જેની ચાવી કોઈ વ્યક્તિ પાસે હોતી નથી .ગમે તેટલા પ્રયત્ન કરે પણ આ રહ્શ્ય રૂપી પટારા માં શું છે ? તે કોઈ જાણી નથી શકતું .છતાં આ રહ્શ્ય ને જાણવા ક્યાંક હું તો ક્યાંક તમે અને ક્યાંક વિક્રમ -ધારા સતત બેચેન છે. હદય થી આભાર મને નવલકથા લખવા ઘણાં બધા

નવા એપિસોડ્સ : : Every Monday

1

સબંધો સાથે નું ભાગ્ય

પ્રસ્તાવના : મારી આ નવલકથા થોડી કાલ્પનીક તો ,થોડી વાસ્તવિક છે .આ નવલકથા માં સબંધો અને નશીબ એટલે કે ની વાત કરી છે .જિંદગી માં દરેક વ્યક્તિ પાસે એક ભવિષ્ય રૂપી પટારો હોય છે .દરેક પટારા ની એક ચાવી હોય છે ,પણ આ ભવિષ્ય રૂપી પટારો એવો છે કે જેની ચાવી કોઈ વ્યક્તિ પાસે હોતી નથી .ગમે તેટલા પ્રયત્ન કરે પણ આ રહ્શ્ય રૂપી પટારા માં શું છે ? તે કોઈ જાણી નથી શકતું .છતાં આ રહ્શ્ય ને જાણવા ક્યાંક હું તો ક્યાંક તમે અને ક્યાંક વિક્રમ -ધારા સતત બેચેન છે. હદય થી આભાર મને નવલકથા લખવા ઘણાં બધા ...વધુ વાંચો

2

સબંધો સાથે નું ભાગ્ય - 2

"મે આઈ કમ ઈન મેડમ?સેન્ટ સ્કૂલના આચાર્ય ની ઓફિસ માં પ્રવેશતા કોનીચા કલાસીસ ના હેડ વિશાલ કોનીચા એ પરવાનગી કહ્યું,યસ કમ ઈન ,મેડમે હાથ માં ફાઈલ જોતા કહ્યું ,પ્લીઝ સીટ ડાઉન ,થેન્ક યુ ,હા તો મેડમ મેં સાંભળીયુ છે કે તમારી સ્કૂલ માં કોઈ જીનિયસ વિદ્યાર્થી છે ?ટેબલ પર મુકેલ પેપર વાઈટ હાથમાં રમાડતા પોતાના હિત ની વાત ખોલી ,હા છે,વિક્રમ પીપરોતર બહુ હોશિયાર છે,દશ માં ધોરણ માં ૯૦% ને જામનગર જિલ્લા માં ટોપ ટેન માં હતો અને અગિયારમા માં પણ ૯૫% છે,આઈ હોપ એચ .એસ .સી માં પણ ટોપ ફાઈવ માં આવવા ની શક્યતા છે પણ ...........આગળ કહે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો