( આ કહાની તમને રહસ્ય અને રોમાંચથી ભરી દેશે. આ કહાની છે એક નાગિનની. એક નાગિનના બદલાની. એક નાગિનના પ્રેમની. આ કહાની છે નાગમણીની રક્ષા કરતી નાગિનની. ) એક ઈચ્છાધારી નાગિન નાગલોક છોડી પૃથ્વીલોક મા એક વિશાળ જંગલમાં એક સુંદર મહેલમાં રહે છે. આ મહેલ નાગ-નાગિનનો મહેલ ગણાય છે. આ નાગિન શેષવંશની છે જે વંશ પ્રાચીન સમયથી મહાશક્તિશાળી "નાગમણી" ની રક્ષા કરતો આવ્યો છે. આ નાગીનનુ રૂપ સફેદ રંગનુ છે. આ નાગિન એકવીસ દિવસથી આ મહેલમાં રહે છે. તેનુ નામ "અનન્યા" છે. તે આનંદથી આ મહેલમા રહે છે.

નવા એપિસોડ્સ : : Every Friday

1

નાગિન - 1

( આ કહાની તમને રહસ્ય અને રોમાંચથી ભરી દેશે. આ કહાની છે એક નાગિનની. એક નાગિનના બદલાની. એક નાગિનના આ કહાની છે નાગમણીની રક્ષા કરતી નાગિનની. ) ...વધુ વાંચો

2

નાગિન - 2

(ભાગ 1મા જોયુ કે નીલી નાગિન શેષવંશની નાગિનને જોઈ જાય છે અને તે તેના સાથીઓને કહે છે અને નાગમણીના આ બધા શેષવંશની નાગિન જે જંગલમાં રહે છે ત્યાં જાય છે. હવે આગળ...) ...વધુ વાંચો

3

નાગિન - 3

(ભાગ 2માં જોયું કે નીલી નાગિન અને તેના સાથીઓ અનન્યાને નાગમણી વિસે પૂછે છે પણ અનન્યા કાઈ પણ કહેતી આથી ગુસ્સામાં નીલી નાગિન અને તેના સાથીઓ અનન્યાની બધી શક્તિ છીનવી લે છે અને પછી અનન્યા ભોળાનાથ પાસે મદદ માંગે છે અને પાછળથી અવાજ આવે છે. હવે આગળ...) ...વધુ વાંચો

4

નાગિન - 4

(ભાગ 3માં જોયું કે નવ્યા અનન્યાની મદદ કરે છે અને નીલી નાગિન અને તેના સાથીઓ ક્યા રહે છે તે છે તથા તે પરિવારની છવિ નવ્યા અનન્યાને પોતાની આંખોમા દેખાડે છે અને અનન્યા તે પરિવારમાં લગ્ન કેવી રીતે કરવા તેનો ઉપાય બતાવે છે અને એ પ્રમાણે વર્તે છે અને નજીક કાર આવતા તે ચોકી જાય છે. હવે આગળ...) ...વધુ વાંચો

5

નાગિન - 5

(ભાગ 4માં જોયું કે અનન્યા રોહિતની કાર સામે મરવાનો નાટક કરે છે અને રોહિત તેને રોકવાનો પ્રયાસ કરે છે તે માનતી નથી આથી તેને રોકવા રોહિત મજબૂરીમાં અનન્યા સાથે લગ્ન કરે છે અને પછી બંને ઘરે જાય છે ત્યાં બધા ડીનર કરે છે અને આ બંનેને જોતા બધા ચોકી જાય છે અને તેની પાસે જાય છે. હવે આગળ...) ...વધુ વાંચો

6

નાગિન - 6

(ભાગ 5માં જોયુ કે રોહિત અને અનન્યા લગ્ન કરી ઘરે આવે છે ત્યારે રોહિતનો પરિવાર થોડીક વાર સુધી આ માનવા તૈયાર થતા નથી પણ પછી રોહિત બધી હકીકત કહે છે તો બધાય માની જાય છે અને અનન્યાનુ સ્વાગત કરે છે અને અનન્યા ને બારીમા કોઈની પડછાઈ દેખાય છે. હવે આગળ...) અનન્યા: કોણ છે ત્યાં? (અનન્યા બારીની નજીક જાય છે અને પડદો હટાવે છે) અનન્યા: નવ્યા? તે તો મને ડરાવી જ દીધી હતી. (નવ્યા બારીમાંથી અંદર આવે છે) નવ્યા: બધું સરખી રીતે થઈ ગયું ને? અનન્યા: હા બધું સરખી રીતે થઈ ગયું. જેવુ આપણે પ્લેન બનાવ્યું હતું, બધું એવું જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો