સાંજ નો સમાગમ એટલે સંધ્યા ખીલે, આકાશમાં રંગોની મહેફિલ જમે , ક્રાંતિના રંગો નું યુદ્ધ થાય. બધાને પોત - પોતાના ઘરે જવાની રેસ લાગે .જ્યાં જોઈએ ત્યાં હરીફાઈ જ્યાં જોઈએ ત્યાં શોર બસ, ક્યાંક વાહનોના હોર્ન ના અવાજ તો, ક્યાંક આ પંખી ઓનો કલરવ નો અવાજ, તો ક્યાંક આ માણસો ની બક્બક .આવા જ વાતાવરણ માં કયાયક કોઈક એવી જગ્યા જે દિલ ને મન બંને ને શાંતિ આપી જાય. એક ઉગતી સવાર અને બીજી ઢળતી સાંજ આ બંને પ્રહર ર્એટલે પોતાની જાત ને સાભાળવાનો પ્રહર. મહારાષ્ટ્ર મા નાનું એક શહેર

નવા એપિસોડ્સ : : Every Saturday

1

અલૌકિક - ૧

સાંજ નો સમાગમ એટલે સંધ્યા ખીલે, આકાશમાં રંગોની મહેફિલ જમે , ક્રાંતિના રંગો નું યુદ્ધ થાય. બધાને પોત પોતાના ઘરે જવાની રેસ લાગે .જ્યાં જોઈએ ત્યાં હરીફાઈ જ્યાં જોઈએ ત્યાં શોર બસ, ક્યાંક વાહનોના હોર્ન ના અવાજ તો, ક્યાંક આ પંખી ઓનો કલરવ નો અવાજ, તો ક્યાંક આ માણસો ની બક્બક .આવા જ વાતાવરણ માં કયાયક કોઈક એવી જગ્યા જે દિલ ને મન બંને ને શાંતિ આપી જાય. એક ઉગતી સવાર અને બીજી ઢળતી સાંજ આ બંને પ્રહર ર્એટલે પોતાની જાત ને સાભાળવાનો પ્રહર. મહારાષ્ટ્ર મા નાનું એક શહેર ...વધુ વાંચો

2

અલૌકિક - ૨

સના ..સના... અને આમ અચાનક જ ઉઠી ગયો, જાણે અંગારા પર પાણી ની છંટક, અને એટલામાં જ એના દોડીને આવી ગયા શું થયું ? બેટા કોઈ ખરાબ સ્વપ્ન જોયું હતું કે શું ?કેમ આમ અચાનક ચોંકી ગયો? શું થયું? તું થીક તો છે ને? અને ન જાણે ઘણા સવાલો ની ટોકરી થલવી નાખી પણ ધવલ આમ અનગમો કરી એક નિશાસા સાથે ધવલ ઉઠી ને જાય છે અને બાથરૂમમાં ચૂપચાપ ચાલ્યો જાય છે જેવો તે તૈયાર થઈને બહાર આવે છે તેટલામાં જ વિવેક આવી જાય છે અને બોલી ઉઠે છે અરેરે !!!! હજી સુધી તૈયાર નથી આજે તારો સુર્ય ઉગ્યો ...વધુ વાંચો

3

અલૌકિક - ૩

હા, બેટા હું જ હોઉં ન બીજું કોણ હોય.કેમ શું થયું તને કોઈ બીજા ની આશા હતી. ના, બા કંઈ નથી શું તમે પણ મજાક માં મનમાં મમરી ને હસી લે છે બા . કદાચ કોઇ સ્વપન જોયુ હશે . તમે જાઓ નાસ્તો કરી લો , બા હવે હું રેડી થાઉં મારે જોબ પર પણ જવાનું છે.મારું ટિફિન ભરી દેજો. રોજ ની જેમ ફટાફટ રેડી થઈ નાસ્તો કર્યો કે ના કર્યો કરી વિવેક ને લઇ ઓફિસ જવા રવાના થયો. ઉતાવળ મા ટીફિન પણ ભુલી ગ્યો . પછી તો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો