એ પ્રેમ હતો કે પછી ટાઈમપાસ?

(32)
  • 5.4k
  • 0
  • 1.7k

સાંજનો સમય હતો. પાછાં ફરી રહેલા જયમીન ની આંખોમાં થોડો થાક વરતાઈ રહ્યો હતો. કયાંક કશુંક ખૂંટતુ હોઈ એવો આભાસ થઈ રહ્યો હતો. ચાલતાં પગ હતાં પણ થાક જાણે એની આંખોમાં દેખાઈ રહ્યો હતો. ખબર નહીં કેમ પણ હંમેશા હસતો ફરતો જયમીન આજે સુમસામ ચાલી રહ્યો હતો. થોડો સમય આમ ચાલતો રહ્યો અને એક જગ્યા પર આવીને અચાનક જ એના પગ જાણે થંભી ગયા...એ જગ્યા પરિચીત હોય એવું લાગ્યુંઅને હાં એ જગ્યા પરિચીત હતીહાં આ એ જ જગ્યા હતી જયાં જયમીન અને ચાર્મી પહેલી વાર મળેલાં અને એક એવી કહાની ની શરૂઆત થયેલી જે જયમીન ના જીવનમાં એક નવો જ વળાંક

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

એ પ્રેમ હતો કે પછી ટાઈમપાસ? - 1

સાંજનો સમય હતો. પાછાં ફરી રહેલા જયમીન ની આંખોમાં થોડો થાક વરતાઈ રહ્યો હતો. કયાંક કશુંક ખૂંટતુ હોઈ એવો થઈ રહ્યો હતો. ચાલતાં પગ હતાં પણ થાક જાણે એની આંખોમાં દેખાઈ રહ્યો હતો. ખબર નહીં કેમ પણ હંમેશા હસતો ફરતો જયમીન આજે સુમસામ ચાલી રહ્યો હતો. થોડો સમય આમ ચાલતો રહ્યો અને એક જગ્યા પર આવીને અચાનક જ એના પગ જાણે થંભી ગયા...એ જગ્યા પરિચીત હોય એવું લાગ્યુંઅને હાં એ જગ્યા પરિચીત હતીહાં આ એ જ જગ્યા હતી જયાં જયમીન અને ચાર્મી પહેલી વાર મળેલાં અને એક એવી કહાની ની શરૂઆત થયેલી જે જયમીન ના જીવનમાં એક નવો જ વળાંક ...વધુ વાંચો

2

એ પ્રેમ હતો કે પછી ટાઈમપાસ? - 2

એ છોકરી બીજી કોઈ નહીં પરંતુ ચાર્મી જ હતી, હાં એ જ ચાર્મી જેને જયમીન દીલ આપી બેઠો હતો, તો ઘણીવાર એ ચહેરાને જોયો હતો પણ આજે એને જોવાનો નશો કઈક અલગ જ હતો, આમ તો લગ્નનો માહોલ હતો એ ઘરમાં પણ શરણાઈ એક નવાં સંબંધના જોડાણની વાગી રહી હતી. અને આ વાત લોકોથી છુપી પણ રહી શકે એમ નહતી, ઘણાં સમયથી આ બન્નેનું સાથે હોવું ઘણાં લોકોની નજરમાં આવ્યું હતું અને આ હું, તું માંથી આપણે થઈ જાવ એવી ઘણાં લોકોએ અફવાઓ પણ ફેલાવી હતી.લગ્ન તો અંતે પૂરા થયાં પણ એ લગ્નમાં જે નવાં સંબંધની શરણાઈ વાગી હતી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો