ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-8)

(85)
  • 7.5k
  • 3
  • 2.3k

સંસારમાં જયારે કોઈ બાપ દીકરીને વિદાય આપે છે ત્યારે દીકરીનાં બાપ બોલે છે, અમારાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તો માફ કરજો પણ, અમારી દીકરીને તમે દુ:ખ ન પહોચાડતા, અમે તેને લાડ લડાવ્યા છે . થોડા લાડ કરશે તમારા ઘરે પણ, તમે ચલાવી લે જો , થોડા દિવસમાં એ પણ તમારા પરિવારમાં ભળી જશે . અવનીના પપ્પા પણ તેને એટલો જ પ્રેમ કરતા હતા