મૃગજળ ની મમત - 5

(60)
  • 7.1k
  • 4
  • 2.4k

ઘણો સમય રાહ જોયા પછી અંતરા એ હા પાડી છે. બંને તરફ એકબીજા ને જોવા ની વાત કરવા ની એસાઇનમેન્ટ છે.. એમાં નિસર્ગ ના મમ્મી પપ્પા અને અર્ણવ પાચ -છ દિવસ બહાર ગામ જવા ના લીધે અંતરા અને નિસર્ગ ને એકાંત મળી જાય છે.પહેલી વાર પ્રેમ ના સ્પર્શ નો અહેસાસ..પછી તરતજ રંગો નો તહેવાર આખી જીંદગી જ બદલાઈ ગઇ છે જાણે.પણ નિસર્ગ ને રંગે રમવું ગમતું નથી .અંતરા ની જીદ છે નિસર્ગ ની સાથેજ રમવા ની.. શું થશે નિસર્ગ રમશે કે અંતરા હંમેશા માટે રમવા નું છોડી દેશે .