ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-4)

(102)
  • 8.1k
  • 11
  • 3k

યુવાનીમાં કોઈ સ્ત્રી કે પુરૂષ તેનાં સંગમાં આવે તો કોઈ સ્ત્રી કે પુરૂષ તલ-પાપડ બની જાય છે. તેમ અવની પણ આજ ઘડીક વાર મોહિતનો હાથ પકડી તલ-પાપડ બની ગય હતી. પણ, અત્યારે યુવાનીમાં તેને જોશની નહીં પણ મોહિતનીં પડી હતી.