મૃગજળ ની મમત - 4

(67)
  • 7.6k
  • 2
  • 2.6k

નિસર્ગ છેલ્લી વખત નિરાલી ને પુછવા નુ કહેછે..અંતે આ વખતે નિરાલી હા માં જવાબ લાવે છે. નિસર્ગ અને અંતરા બંને ખુબ ખુશ છે. પહેલી વાર બંને ફોન પર વાત કરેછે.નિસર્ગ અંતરા ને ઘરમાં એકલા મળવા માટે બોલાવે છે.અંતરા ના પાડે છે અને એ આવશે એ પણ મમ્મી ની પરવાનગી થી એવી શર્ત લાગે છે . હવે આગળ જોઈએ.