કોફી હાઉસ , પાર્ટ-૪૦

(125.4k)
  • 10.6k
  • 5
  • 3.9k

ઓઝાસાહેબ અને બધાને ખબર પડે છે કે માન્યતા કોફીહાઉસની સામેની જ હોટેલમાં રોકાઇ છે ત્યારે બધા તેને મળવા દોડી જાય છે. આ બાજુ શ્યામા અને માન્યતા દ્વારકા જવાનો પ્લાન બનાવી હોટેલ આવવા નીકળે છે. શું આજે બધા સામ સામે આવી જશે અને પ્રેયના પ્રશ્નના હકારાત્મક જવાબ મળશે કે પછી નકારાત્મક જાણવા માટે ચાલો વાંચીએ ભાગ-૪૦