મૃગજળ ની મમત - 3

(66)
  • 7.1k
  • 4
  • 3.1k

નિસર્ગ વારંવાર નિરાલી સાથે પોતાના મનની વાત અંતરા સુધી પહોંચાડે છે. પણ અંતરા દરેક વખતે નકારાત્મક જવાબ આપે છે. નિસર્ગ થાકી જાય છે.હવે આવખતે નિરાલી ને છેલ્લી વખત મોકલશે. અંતરા જો ના પાડશે તો પછી એ ભણવા જતોરહેશે અને અંતરા ને ભુલી જશે. હવે નિરાલી શું જવાબ લાવે છે. ના કે પછી હા ..એ આગળ જોઇએ.