રહસ્યમય સાધુ , પ્રકરણ-૬

(146)
  • 10.3k
  • 6
  • 4.7k

બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે પરંતુ બધા પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય છે. હવે ફરી તે બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. પૂનમને હવે ચાર દિવસની જ વાર છે. શું થશે પૂનમના દિવસે જાણવા માટે વાંચો આગળ