મંત્રીએ મસ્તક નમાવી રાજાની વાત સ્વીકારી અને ઘરે ગયો. મંત્રીએ રાજાને સંબોધીને એક પત્ર લખ્યોઃ મહારાજ, અપમાનિત થવા કરતાં મરી જવું સારું છે. એટલે હું મરવા જઈ રહ્યો છું, અલવિદા. અને તે કોઈ અજ્ઞાત સ્થળે ચાલી ગયો. રાજાને એ પત્ર મળ્યો. તેમણે મંત્રીની ઘણી શોધખોળ કરી પણ તે મળી આવ્યો નહિ. એટલે તેના મૃત્યુને સ્વીકારી લઈ શ્રધ્ધાંજલિ આપવા એક શોકસભા ભરી. ત્યારે મંત્રી વેશ બદલીને એ સભામાં પહોંચી ગયો............. આગળ વાંચો.... સરસ વિચાર આપતી જ્ઞાનકથા.