રહસ્યમય સાધુ - ૪

(150)
  • 12.8k
  • 8
  • 5.5k

બાળકો જંગલમાં રમવા જાય છે અને જીજ્ઞાશાવશ આગળ જોવા જાય છે જયાં એક સાધુની ઝુંપડી છે અને તેની આસપાસ એક કાળા રંગની રેખા રહેલી હોય છે. કોષા ભુલથી અંદર જતી રહેતા બિલાડી બની જાય છે. સાધુ તેના પર અંજલી છાંટતા તે મુળ સ્વરૂપમાં આવી જાય છે. સાધુ તે બધુ રહસ્ય જાણવા માટે પૂનમના દિવસે આવવાનુ કહે છે. શાળાઓમાં પરીક્ષા જાહેર થઇ ગઇ. શું છે સાધુનુ રહસ્ય. બધા બાળવીરો પૂનમના દિવસે જઇ શકશે જાણવા માટે ચાલો માણીએ આ પ્રકરણ