કોફી હાઉસ - પાર્ટ-૩૭

(157)
  • 9.5k
  • 7
  • 3.1k

શ્યામા માન્યતાને દુઃખી જોઇ તેને ખુબ સમજાવે છે અને સંગિત અને નૃત્યને પોતાનુ જીવન બનાવી આગળ વધવા કહે છે પણ માન્યતા કાંઇ માનતી નથી. બીજા દિવસે શ્યામા તેને પ્રેયના કોફીહાઉસમાં જવા માટે કહે છે પણૅ માન્યતા ના કહે છે. શું માન્યતા અને પ્રેય બન્ને કોફીહાઉસમાં સામસામે થશે શું બન્ને દુઃખી વ્યકિત પ્રેય અને માન્યતા એકબીજાને સહારો આપવામાં સફળ રહેશે આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવા ચાલો વાંચીએ આ ભાગ......