પુસ્તકિયા જ્ઞાન સાથે વ્યાવહારિક જ્ઞાન પણ જરૂરી

(81)
  • 6.2k
  • 7
  • 1.8k

દશરથના પિતાનું નામ શું હતું રઘુ. રઘુના પિતાનું નામ શું હતું હવે પંડિતજીનું પુસ્તકિયું જ્ઞાન પૂરું થઈ ચૂક્યું હતું. તેમણે અસમર્થતા બતાવી. એટલે ઠગ કહે, પંડિતજી, તમે એક બાબતના શાસ્ત્રાર્થમાં હારી ગયા છો. હવે બીજી બાબત પર શાસ્ત્રાર્થ કરીએ. પંડિતજીએ સંમતિ આપી. ઠગે ફરી પ્રશ્નાવલિ શરૂ કરી.