કોફી હાઉસ - 36

(169)
  • 10.2k
  • 10
  • 3.1k

જેની બેશબ્રીથી પ્રેય રાહ જોઇ રહ્યો હતો તે માન્યતાનું પરફોર્મન્સ આવી ગયુ પણ પ્રેયને તે વિષે ખબર ન પડી અને તે પોતાના ફોનમાં ગમ્મત કરવા લાગ્યો. જ્યારે માન્યતાનું પ્રફોર્મન્સ પુર્ણ થયુ ત્યારે પ્રેય તેને જોઇને પોતાનુ ભાન ભૂલી ગયો અને વિચિત્ર હરકતો કરતો મેઇન સ્ટેજ તરફ દોડ્યો. શા માટે તે આ રીતે અચાનક વિચિત્ર હરકતો કરવા લાગ્યો, જાણવા માટે વાંચો વિગતે આ ભાગ