રહસ્યમય સાધુ - 2

(195)
  • 15.4k
  • 14
  • 9k

દૂરથી જ સાધુ મહારાજને જોઇને બધા તે દિવસે તો ત્યાંથી ઘરે જવા નીકળી જાય છે પરંતુ હિતને ક્યાંય ચેન પડતુ જ નથી. તેના મિત્રોને સમજાવી તે પછીના શનિવારે જંગલમાં જવાનો પ્લાન ઘડે છે. નક્કી થયા મુજબ બધા જંગલમાં તો પહોંચે છે પણ તેમની સાથીદાર મિત્ર કોષા સાથે બહુ અઘટિત ઘટના જંગલમાં બની જાય છે. શું થશે આ બધા મિત્રો સાથે ચાલો વિસ્તારથી વાંચીએ.