જીવન જ્ઞાન

(60)
  • 4.8k
  • 5
  • 1.4k

ઘણા દિવસથી રાનડેની પત્ની આ બધું જોતી હતી. એક દિવસ પત્નીએ નારાજ થઈને કહ્યું, તમે એક હજામ પાસેથી બંગાળી શીખી રહ્યા છો. જો આ વાતની કોઈને ખબર પડી ગઈ તો તે શું વિચારશે તમારા માન-સન્માનનો આ પ્રશ્ન છે. ...... આગળ વાંચો.... આવું જ જીવનજ્ઞાન આપતી નાની પણ જીવન માટે મહાજ્ઞાન આપતી ચાર જ્ઞાનકથાઓ.....